ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

આબિદ સુરતી, Abid Surati


aabid_surti_1.jpg

  •  ચિત્રકાર, કાર્ટૂનિસ્ટ અને હવે પાણી બચાવનાર યોદ્ધો
  • ઘેર ઘેર જઈ ગળતા નળ રિપેર કરી આપનાર પ્લમ્બર !
  • કદાચ…
    એમનાં કાર્ટૂનો કરતાં વધારે ‘કામ’ નો નિસ્વાર્થ યજ્ઞ

————————————

dabbuji_aabid_1.jpg

પ્રેરક અવતરણ
‘जान कर चलो, मान कर नहीं ।’

ભારતીય ભાષાઓમાં કોમીક સાહિત્યના પ્રથમ કલાકાર

# એક ડોક્યુમેન્ટ

વિકિપિડિયા પર પરિચય

____________________________________________________

સમ્પર્ક –   60/1, આલ્વેઝ સોસાયટી, હિલ રોડ , વાંદરા ( વેસ્ટ) , મુંબાઈ – 400 050

જન્મ

  • 5- મે, 1935; વાવેરા( રાજુલા)
  • વતન – સૂરત

કુટુમ્બ

  • માતા – સકીના; પિતા – ગુલામહુસેન
  • પત્ની – માસૂમા ( લગ્ન – 1965; મુંબાઈ ) ; પુત્રો –  સાહિલ – મેનેજમેન્ટ ગુરુ ; આલીફ – ટીવી ચેનલમાં વાઈસ પ્રેસીડેન્ટ

અભ્યાસ

  • ડીપ્લોમા આર્ટ્સ

વ્યવસાય

  • ફ્રીલાન્સર

dabbuji_aabid.jpg – ડબ્બુજી અને આબિદ

તેમના વિશે વિશેષ

  • ચાર -પાંચ વર્શની ઉમ્મરે તાપીના પુરમાં ડૂબતા બચેલા.
  • યુવાવસ્થામાં કુટુમ્બના દબાણના કારણે પ્રથમ પ્રેમમાં નીષ્ફળતા. હતાશામાંથી તેમની કૃતિ ‘તુટેલા ફરિશ્તા’ લખાઈ.
  • મૂળ વ્યવસાય – ચિત્રકામ
  • શરદબાબુની રચનાઓનો ઘણો પ્રભાવ
  • પ્રથમ મૌલિક પ્રકાશિત નવલિકા – ‘ભૂલ’ મુંબાઈ સમાચારમાં
  • ત્રણ ભાષા ઉપરાંત ઉર્દૂ પણ જાણે છે.
  • આરંભમાં ‘નવનીત’ અને ‘ રુચિ’ માં કૃતિ પ્રસિદ્ધ થઈ હતી.
  • ‘ડાયરો’  વાર્ષિકનું સંપાદન
  • ફિલ્મ તથા ટી.વી. સ્ક્રીપ્ટ રાઈટર
  • આકાશવાણી અને ટી.વી. પર ઘણા કાર્યક્રમો આપ્યા છે.
  • ઘણી ગુજરાતી વાર્તાઓનો હિન્દીમાં અનુવાદ કર્યો છે.
  • હિન્દી સાપ્તાહિક ‘ ધર્મયુગ’ માં ‘ઢબ્બુજી’  નામથી ત્રીસ વરસ કાર્ટૂન છપાયાં.
  • વોટર, ઓઇલ, એક્રીલીક કલર માં ચિત્રો
  • ‘પ્રમોદ પટી’ નામના ડીરેક્ટરે તેમના જીવન ઉપરથી એક ડોક્યુમે ન્ટરી બનાવી છે.
  • ‘Devil’s Bible’ ના આધાર પર લખાયેલ ‘કાળી કિતાબ’ ના સાત ભાષાઓમાં અનુવાદ થયા છે. કન્નડમાં તો તેને વર્ષના શ્રેષ્ઠ પુસ્તક તરીકે ઈનામ મળ્યું હતું.
  • વિપશ્યનાના સાધક છે.

શોખ

  • ચિત્રકામ, તરવાનો, નાટકોમાં અભીનય

રચનાઓ –  80 પુસ્તકો ( મોટા ભાગના હિન્દીમાં )

  • નવલકથા – તુટેલા ફરિશ્તા, કાળી કિતાબ, કેનાલ, ડાઘ
  • વાર્તા
  • નાટક
  • બાળ સાહિત્ય – રંગત *
  • હિન્દી – गुजरातीकी पुरस्कृत कहानियां, सौ सालकी गुजराती कहानियां, તીસરી આંખ + , (કુલ પચીસ જેટલાં પુસ્તકો)

સન્માન

  • ગુજરાત સરકારનો પુરસ્કાર *
  • કેન્દ્ર સરકારનો પુરસ્કાર +

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા; રન્નાદે પ્રકાશન

21 responses to “આબિદ સુરતી, Abid Surati

  1. Pingback: અનુક્રમણિકા - અ « ગુજરાતી સારસ્વત પરિચય

  2. Rajendra Trivedi, M.D. સપ્ટેમ્બર 20, 2007 પર 9:19 એ એમ (am)

    WE WELCOME “ABID SURATI”IN
    “GUJARATI SARASWAT PARICHAYA”
    BHAI SURESH,
    YOU ARE MULTI TELENTED YOUNG MAN…..

  3. Pankaj Bengani સપ્ટેમ્બર 20, 2007 પર 9:20 એ એમ (am)

    कुछ दिन पहले ही आबिदजी से मुलाकात हुई थी. बहुत सीधे सरल और मजाकिया व्यक्ति हैं. खुश मिजाज हैं. उन्होने तो ऑटोग्राफ मे भी कार्टुन बना दिया.

  4. Nilesh Vyas સપ્ટેમ્બર 20, 2007 પર 9:29 એ એમ (am)

    i remember when i was 7-8 years old, we went to our library for reading comics, from that days im fan of Abidji… afterward Abidji converted his strip Dhabbuji in Gujarati too. but Gujarati Dhabbuji didn get that much of popularity what he got from Hindi Dhabbuji in Dharmyug.

    Dharmyug was the A3 size hindi magazine of Times of India pblication, Dharmyug was bigger in the size from other magazine available in early of 80. i dont kno presently its in publication or not.

    dada you remind me my childhood days at DG… thanks dada

  5. DR. CHANDRAVADAN MISTRY સપ્ટેમ્બર 20, 2007 પર 10:39 એ એમ (am)

    ABID SURATU NE JANYA ANE ANNA THAYG ABHINANDAN>>>>DR. C. M. MISTRY LANCASTER CA USA

  6. DR. CHANDRAVADAN MISTRY સપ્ટેમ્બર 20, 2007 પર 10:56 એ એમ (am)

    SURESHBHAI……BHUL THAI….KHAREKHAR NAM CHHE ABID SURATI & MY ABHINANAND TO ABID>>>DR. MISTRY

  7. Kamal Vyas સપ્ટેમ્બર 20, 2007 પર 5:25 પી એમ(pm)

    ગુજરાતી સાિહ્ત્યના એક ચમકતા તારલાને અિભનન્દન……કમલ વ્યાસ.

  8. Harnish Jani સપ્ટેમ્બર 20, 2007 પર 9:16 પી એમ(pm)

    Sureshbhai-Thank you for bringing AbidSaab in your blog-I have always enjoyed him-

  9. jjkishor સપ્ટેમ્બર 20, 2007 પર 9:51 પી એમ(pm)

    સલામ, સુરેશભાઈ, બડી સલામ, નીલેશભાઈ !!

    ઢબ્બુજી તો આપણા હૈયે વસેલા છે, એને સર્જકે દાઢી પર મુકીને બંનેનો યોગ્ય પરીચય આપી દીધો છે.

    અભીનંદન અને આભાર !!

  10. Pinki સપ્ટેમ્બર 20, 2007 પર 10:59 પી એમ(pm)

    Thanks,

    Sureshdada, Nileshbhai

    and nice photo…………..

  11. Ketan Shah સપ્ટેમ્બર 20, 2007 પર 11:39 પી એમ(pm)

    Thanks a lot Sureshbhai for giving such a wonderfull information about Aabidji. Aabbidji nu naam to bahu j sambhalyu hatu, pan aaje temana vishe ghaun janava malyu.

    Once again thanks Sureshbhai

    Ketan Shah

  12. Uttam Gajjar સપ્ટેમ્બર 21, 2007 પર 12:18 એ એમ (am)

    તમારી આ સેવા અજોડ છે,નીઃસ્વાર્થ તો છે જ. આજે પણ જેને કોઈ વ્યક્તી વીશેષ વીશે લખતાં કે ચર્ચતાં, કોઈ વીગતની જરુર પડે ત્યારે તમારા આ કામને યાદ કરી એમાંથી સમર્થન મેળવે છે.
    પણ ભાઈ, આ તો તમે ન હો ત્યારે પણ, આ તમારા કાર્ય બદલ ગુજરાતી વાચકો તમને સદાકાળ યાદ કરશે એવું આ કાર્ય છે…અમારા ધન્યવાદ.. ઉત્તમ..મધુ.. સુરત..

  13. manishi jani સપ્ટેમ્બર 21, 2007 પર 2:11 પી એમ(pm)

    abidji ane dhabbuji ne yad karya abadal khub..khubbbb abhinandan sah vandan….manishi..

  14. Aabid Surti સપ્ટેમ્બર 23, 2007 પર 1:10 પી એમ(pm)

    I’m thrilled to know that my readers still love and respect me. My correct residencial address and contact numbers are given in my web site…www.aabidsurti.com. Please note-I’ve two sons. The elder one Saahil, known as Swami Gyandev is a corporate Guru like Dipak Chopda and the younger one, Aalif is the vice president of Star Gold Chanel in India. All the best, all the way, always…AABID

  15. Aabid Surti સપ્ટેમ્બર 25, 2007 પર 7:00 એ એમ (am)

    Thanks Sureshbhai.Please correct the postal address. It’s given in my web site…AABID

  16. Aabid Surti સપ્ટેમ્બર 25, 2007 પર 7:14 એ એમ (am)

    Thanks Sureshbhai.Please correct the postal address. It’s given in Slideshow | Save to: My Yahoo! Photos or My Computer Click a photo to view a larger version on Yahoo! Photos. See links above for more options.
    ………………………………………….
    On 25th January 2007 at Lucknow , the multifaceted personality Gujarati author-painter-cartoonist Aabid Surti was awarded “Sauhard Samman” and a cheque of Rs. One Lakh One Thousand One, by UtterPradesh Hindi Sansthan, for his contribution towards Hindi Literature.

    It said – ‘Utter Pradesh Hindi Sansthan feels proud to confer “Sauhard Samman” to the renowned multifaceted personality Aabid Surti for enriching Hindi literature and building the bridge of friendship and love between the two languages’.

    Photo by
    Sarveh, Delhi
    – Jan 2007

    my web site…AABID

  17. Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય

  18. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  19. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

  20. Pingback: ચિત્રકાર કે પ્લમ્બર ? | સૂરસાધના

Leave a comment