ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ગંગા સતી, Ganga Sati


ganga-sati_1.jpg “મેરુ રે ડગે ને જેનાં મન ના ડગે ,મન રે ભાંગી રે પડે ભરમાંડ રે!

વિપદ પડે પણ વણસે નહીં ,ઇ તો હરિજનના પરમાણ રે!” 

 

 

_____

ગંગાસતીના બધા ભજનો ડાઉનલોડ કરો – અહીંથી

 

નામ

  • ગંગાબાઇ ફહળુભા ગોહિલ

ઉપનામ

  • સોરઠનાં મીરાંબાઇ

જન્મ

  • 1846 રાજપરા પાલીતાણા

અવસાન

  • 1894

માતા

  • રૂપાળીબા

પિતા

  • ભાઇજી જેસાજી સરવૈયા

ભાઇ બહેન

  • ચાર ભાઇ બહેન

લગ્ન               1864 સમઢિયાળાના ગરાસદાર કહળસંગ કલભા ગોહિલ (કહળુભા) સાથે; જ્ઞાતિના રિવાજ પ્રમણે લગ્ન સાસરે જ થયા.

સંતાનો            એક માન્યતા બે પુત્રીઓ બાઇ રાજબા અને હરિબા , પાનબાઇ પિયરમાંથી સાથે આવેલી ખવાસ-કન્યા ; બીજી માન્યતા– એક પુત્ર અજોભા અને પૂત્રવધુ પાનબાઇ

અભ્યાસ

  • કાંઇ નહીં પણ પીપરાળી ગામના ગુરૂ ભૂધરદાસજી પાસેથી મળેલ જ્ઞાન તેમના ભજનોમાં ઉતર્યું છે.

વ્યવસાય

  • ઘરકામ અને ભક્તિ

પ્રદાન

  • સૌરાષ્ટ્ર માં બહુ જ ગવાતા 51 ગીતો

જીવન

  • પતિ પણ ધર્મપરાયણ, બન્ને દંપતિ ભક્તિ ભાવ અને સાધુ સંતોની સેવામાં રચ્યા પચ્યા રહેતા.
  • ગામનું ઘર સાંકડું પડતાં વાડીમાં ઝુંપડી અને હનુમાનજીની દેરી બનાવીને રહ્યા.
  • ચમત્કારિક ઘટના બનતાં લોકો કહળુભા ની પૂજા લોકો કરવા લાગ્યા. આથી તેમણે જીવતાં સમાધિ લીધી
  • પતિના મૃત્યુ બાદ ગંગાસતીએ રોજના એક લેખે 52 ભજનો પાનબાઇને ધાર્મિક શિક્ષણ આપવા સંભળાવ્યા અને 53મા દિવસે પોતે પણ જીવતા સમાધિ લીધી.
  • આ દુઃખ સહન ન થતાં પાન બાઇ એ પણ  જીવતા સમાધિ લીધી

સાભાર

  • જયશ્રી ભક્ત
વધુ માહિતી

78 responses to “ગંગા સતી, Ganga Sati

  1. ભિષ્મ દેસાઇ ઓગસ્ટ 29, 2008 પર 7:11 પી એમ(pm)

    જીવન ચરીત્ર વર્ણનાત્મક હોઇ તો ઘણુ આનન્દ દાયક લાગે. ગંગા સતીના બધા ભજનોનો સંઘ્રહ ક્યાથી મળે તે જણાવશો.

  2. manojshah સપ્ટેમ્બર 13, 2008 પર 7:53 પી એમ(pm)

    gangasati uper nipa cave nu pustak knya thi male, gangasati na recordrd bhajan knyathi male janavva krupa karsho
    jay sia ram
    manojshah
    09869467392

  3. વૈભવ રાણા નવેમ્બર 14, 2008 પર 9:08 પી એમ(pm)

    ભક્તિ ગંગાસતીજીનો વ્યવસાય ન હતો, તેથી ઉપરની માહિતી સુધારી દેવા વિનંતી.
    સુધારો કરીને આ ટીપ્પણી સાફ કરી શકો છો.

    ખુબ જ સંદર બ્લોગ છે. ઘણું જાણવા જેવું અહીં સમાવેશ કરવામાં આવ્યો છે.

    ધન્યવાદ.

  4. chintan joshi જૂન 8, 2009 પર 7:16 એ એમ (am)

    maa ganga sati na 52 bhajano vistar ma kai sight par madi sake ? krupa kari ne marga darshan aapjo.

  5. manvant patel જૂન 9, 2009 પર 9:32 પી એમ(pm)

    Ehjoyed Bhajans of Ganga Sati.Pleased with the site. tx .

  6. ritesh ડિસેમ્બર 14, 2009 પર 11:20 એ એમ (am)

    smashits.com/mu.sic/gujarati/play/songs/28667/Gangasati-Na-Bhajano/198308/Meru-To-Daga-Pan-Jena-Mann-Na-Dage.html

  7. vishal shukla જાન્યુઆરી 15, 2010 પર 2:10 એ એમ (am)

    Nice information and bhajans but one thing to say that there is no any information about the place where she has done all work of literature..The name of village is Samadhiyala Near:- taluka Gadhada swamina. of Bhavnagar district..
    I have visited that place. where a little remeberance ofgangasati is remained.

  8. harshad prajapati જાન્યુઆરી 22, 2010 પર 9:33 એ એમ (am)

    meru to dage pan jena man na dage panbai bhajan read karvu che

  9. pravinpatel એપ્રિલ 10, 2010 પર 5:43 એ એમ (am)

    Ganga sati viseni tamam mahiti tatha bhajano kyanthi male a vishe krupakari janavshoji

    mahiti jani anand thayo vyavsai ma bhakti lakhayu chhe te ruchtunathi.

    jay girnari

    aabhar

  10. parmit ઓગસ્ટ 30, 2010 પર 12:55 પી એમ(pm)

    ANSUYA V. GORECHA
    201, KUNAL TOWER,
    PARK COLONY.
    JAMNGAR
    GUJARAT
    0288-2554029
    9879529777,9825211171

  11. vipul ઓગસ્ટ 31, 2010 પર 3:16 એ એમ (am)

    gangasati na bhajan no savistar arth ghatan jo samajawa male .gujarat na saint shree jayntirambapa na satsang ma adbhut rite gavya che ane arth panche. ras hoto male pan.

  12. vipul ઓગસ્ટ 31, 2010 પર 3:32 એ એમ (am)

    “ALKH NI AULKHAN” more then 300 bhajans for atma& swa rachit pad valueable for adhyatmic contect.. SAT PURANDHAM GAM: GHUNDA: VAYA: VERD,TALUKO JAMJODHPUR DIST:JAMNAGAR CONTECTNO 91 9879242355

  13. Pravin Patil ઓક્ટોબર 15, 2010 પર 5:05 એ એમ (am)

    T-series has recently launched 2 albums of gangasati bhajans… also included her jivan charita by gopal barot…

    all bhajans are sung by gujarat’s noted artists… hemant chauhan, prafull dave, damyanti bardai, arvind barot, meena patel, lalita ghodadra…

    not to miss this one…

  14. Jignesh Dudhrejiya ઓક્ટોબર 30, 2010 પર 5:18 એ એમ (am)

    MANE GANGASATI NA BHAJAN BAHU GAME CHE. KHAS KARINE TE BHAJAN MA RAHELO ANUBHAV KHAREKHAR SAMAJVA JEVO CHE

    MANAS JYARE (1)JAGRAT (2) SWAPN (3)SUSHUPTI AA 3 AVASTA MA THI PRASAR THAY ANE JYARE TURYA AVASTA MA POCHI JAY CHE TYARE AAVO ANUBHAV THAY CHE ANE AAVI ANUBHAV NI VATO JOVA SAMBHALVA MALE GANGASATI NA BHAJAN MA ANE ETLEJ TO GANGASATI KAHE CHE “JOT RE JOTA MA DIVASO VIYA JASE PANBAI, EKVIS HAJAR CHASO KAL KHASE ” AAVU TO ANUBHAV PACHI J KAHEVAY.

    REGARDS,
    JIGNESH DUDHREJIYA
    MANINAGAR – AHMEDABAD
    97244 73355

  15. smita dave ડિસેમ્બર 9, 2010 પર 1:16 પી એમ(pm)

    gangasati’s film has changed my life her teaching of equanimity wisdom , and understanding only self realized person can have. When our thinking is changed we changed.that is the way people enlightned. thank you for giving information about her.

  16. Rajendra Vala જાન્યુઆરી 18, 2011 પર 9:03 એ એમ (am)

    I am in need of a book on Gangasati writtien by Shriman Majbut Sinh Jadeja, the than DSP Junagadh if any body have it pl contact me on 9925210226

  17. parmit જાન્યુઆરી 31, 2011 પર 8:25 એ એમ (am)

    GANGA SATI NA YOG TATHA RAHASYA VAD BOOK. MELAVAVA MATE NU ADDRESS…,

    ANSUYA V. GORECHA
    201, KUNAL TOWER,
    PARK COLONY.
    JAMNGAR
    GUJARAT
    0288-2554029
    9879529777,9825211171
    Email: parmitg123@rediffmail.com

  18. Narayan Limbachia માર્ચ 2, 2012 પર 11:51 પી એમ(pm)

    Gangasati & Panbai’s Bhajans r full with ‘TATWAGNAYN’. lyrics will help devotis

  19. Narayan Limbachia માર્ચ 2, 2012 પર 11:53 પી એમ(pm)

    Gangasati’s bhajans are full with ‘TATWAGNYAN’ Lyrics will oblige devotis

  20. Manvendrasinh સપ્ટેમ્બર 28, 2012 પર 12:55 પી એમ(pm)

    Respected Sir, mane ganga sati a paan bai ne aapela 53 bhajano ni CD ane tani jivan charitra ni booko joia che to pleace mane janavo ke te mane kya mal sha….. mare tena bhajano joia che.

  21. shivani mehta ફેબ્રુવારી 5, 2013 પર 11:44 એ એમ (am)

    jene mathe tawai chhe panbai,aene hari sang sagai chhe panbai

  22. parmit માર્ચ 31, 2013 પર 3:14 એ એમ (am)

    ANGA SATI NA YOG TATHA RAHASYA VAD BOOK. MELAVAVA MATE NU ADDRESS…,

    ANSUYA V. GORECHA
    201, KUNAL TOWER,
    PARK COLONY.
    JAMNGAR
    GUJARAT
    0288-2554029
    9879529777,9825211171

  23. harshad prajapati એપ્રિલ 7, 2013 પર 11:23 એ એમ (am)

    thaxs for update this information for our great gujarati sant i proud to be gujarati and i request to all we are going on the faith path. thaxs

  24. Pingback: અનુક્રમણિકા – ગ , ઘ | ગુજરાતી પ્રતિભા પરિચય

  25. parmit મે 20, 2013 પર 1:21 એ એમ (am)

    GANGA SATI NA YOG TATHA RAHASYA VAD BOOK. MELAVAVA MATE NU ADDRESS…,

    ANSUYA V. GORECHA
    201, KUNAL TOWER,
    PARK COLONY.
    JAMNGAR
    GUJARAT
    0288-2554029
    9879529777,9825211171

  26. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  27. harshad prajapati સપ્ટેમ્બર 10, 2013 પર 10:09 એ એમ (am)

    pl. give information about gangasati bhajan. i need it for chage my life any one help me.

  28. Manish Dakhara ઓક્ટોબર 31, 2013 પર 2:23 એ એમ (am)

    Ganaga sati ne koi putra hatoj nahi….
    Aa manyata tadan khoti chhe…to sudhari deva mateni vinanti…..

  29. manish parmar ડિસેમ્બર 21, 2013 પર 11:07 એ એમ (am)

    Majbutshinh dwara gangasati ane kahalshinh upar rachit book a vistrut mahiti aape 6e. Je samadhiyala maj uplabth 6e.

  30. bhadre arjun pandurang જાન્યુઆરી 20, 2014 પર 12:04 એ એમ (am)

    I have gone through bhajans available with me (.) Her definition of SANT is very high (.) Nobody has concern about her guidance (.) very sad and it is matter of pity (.) very low level mindset people (social criminals) are moving around world for searching finance and creating various types of HEAD OF ACCOUNT like goraksha, dissaster management,flood, etc.. if one suggest any thing like this they would just transform him from RASIK to VITARAG (.) JE KHALANCHI VYANKATI SANDO TAYA SATKARMI RATI VADHO – DNYANESHWAR MAHARAJ ,AALANDI (.)

  31. Pingback: નારી પ્રતિભાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  32. PARMIT ફેબ્રુવારી 27, 2014 પર 7:23 એ એમ (am)

    GANGA SATI NA YOG TATHA RAHASYA VAD

    BOOK. ADDRESS

    ANSUYA V. GORECHA
    201, KUNAL TOWER,
    PARK COLONY,
    JAMNGAR
    GUJARAT
    0288-2554029
    9879529777,9825211171

  33. Jagdish Jariwala માર્ચ 15, 2014 પર 7:38 એ એમ (am)

    Gangasati and Panbai Bhagans are full of knowledge if one follows and understand each and every word then no need to read religious books.

  34. pragnaju ઓગસ્ટ 12, 2014 પર 7:26 એ એમ (am)

    “મેરુ રે ડગે ને જેનાં મન ના ડગે ,મન રે ભાંગી રે પડે ભરમાંડ રે!
    વિપદ પડે પણ વણસે નહીં ,ઇ તો હરિજનના પરમાણ રે!”
    સાચી ઓળખ

  35. aataawaani ઓગસ્ટ 12, 2014 પર 12:25 પી એમ(pm)

    મને તો એમ થાય છેકે મધર ટેરેસાની સંસ્થામાં સશક્ત નિવૃત માણસોએ જોડીને દિન દુખિયા વૃધ્ધો અશક્તોની સેવામાં લાગી જવું જોઈએ ઘરનું ખાઈને

  36. Kajal shah માર્ચ 5, 2015 પર 12:15 પી એમ(pm)

    so gOod information and it is having so much knowledge

  37. prayosha patel મે 6, 2015 પર 12:46 પી એમ(pm)

    can any pls send me link or mp4 file of bhajan ” na janyu janki nathe kale savare su thavanu che”?

  38. Parmit ઓક્ટોબર 3, 2015 પર 4:47 એ એમ (am)

    plesase note below address for book that describe GANGA SATI NA 54 BHAJANO.
    GANGA SATI NA YOG TATHA RAHASYA VAD,

    ANSUYA V. GORECHA
    201, KUNAL TOWER,
    PARK COLONY.
    JAMNGAR
    GUJARAT
    0288-2554029
    9879529777,9825211171

  39. Gohil Kuldeepsinh mahenrasinh નવેમ્બર 25, 2016 પર 1:10 પી એમ(pm)

    Gangasati panbai asharam samdhiyala
    Gohil Mahvirsinh Bhupatsinh
    To. SAMADHIYALA Ta.UMRALA DI.BHAVNGAR PIN:364320
    Mo:9426951205
    9687798777
    (Kupa asharm no j Sampak kar vo)

  40. Parmit Gorecha ફેબ્રુવારી 17, 2017 પર 3:29 એ એમ (am)

    plesase note below address for book that describe GANGA SATI NA 54 BHAJANO.
    GANGA SATI NA YOG TATHA RAHASYA VAD,

    ANSUYA V. GORECHA
    201, KUNAL TOWER,
    PARK COLONY.
    JAMNGAR
    GUJARAT
    0288-2554029
    9879529777
    Price @Rs.275.00

  41. Parmit Gorecha જુલાઇ 26, 2017 પર 6:40 એ એમ (am)

    plesase note below address for book that describe GANGA SATI NA 54 BHAJANO.
    GANGA SATI NA YOG TATHA RAHASYA VAD,

    ANSUYA V. GORECHA
    201, KUNAL TOWER,
    PARK COLONY.
    JAMNGAR
    GUJARAT
    0288-2554029
    9879529777
    Price @Rs.275.00

  42. Mihir ઓગસ્ટ 26, 2017 પર 4:06 એ એમ (am)

    Nice detailes but gangasati detailes is nothing in web

  43. Mahesh makwana ડિસેમ્બર 8, 2017 પર 7:46 એ એમ (am)

    Interesting information related to Gangasati

  44. PARMAR MEETKUMAR જાન્યુઆરી 27, 2018 પર 11:04 એ એમ (am)

    જય માતાજી
    જય દેશળ દેવ

    ભાઈ , તમે સાચી માહિતી લાવો ખવાસ એ રાજપૂત છે એ દાસ કે દાસી નથી…. પોતાના ભાઈઓ ની સેવા કરતા હતા અને એમના માટે જીવ પણ ગુમાવ્યા જ છે….એટલે લખવામાં ધ્યાન રાખો અને આ શબ્દો બદલી નાખો નહિ તો હું તમારી પર અને આ વેબસાઈટ પર કાયદેસર ના પગલાં લઈશ…..

  45. Dilipsinh Jadeja જુલાઇ 11, 2018 પર 1:24 પી એમ(pm)

    From whare to buy book on ganga sati writtan by Majbutsinh Jadeja

Leave a comment