“ # ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.
ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણે લેજે .”
– # જિગરનો યાર
# વેબ ગુર્જરી પર એક સરસ લેખ
_____________________________
ઉપનામ ક્લાન્ત કવિ, બાલ
જન્મ 17-5-1858 – નડિયાદ
અવસાન 1-4-1898 – વડોદરા
માતા પિતા ભાઇ બહેન લગ્ન સંતાનો ?
અભ્યાસ કોલેજના પહેલા વર્ષ સુધી
વ્યવસાય થોડોક સમય સરકારી નોકરી, અલગારી સ્વભાવને કારણે ક્યાંય ઠરીઠામ ન થયા, ‘ ભારતી ભૂષણ, ઇતિહાસ માળા, કૃષ્ણ મહોદય સામાયિકો ના સંચાલક, થોડોક સમય બુધ્ધિપ્રકાશ ના સંપાદક,
મૂખ્ય કૃતિઓ અનુવાદ – કર્પૂર મંજરી, મૃચ્છકટિક, સૂફી ગઝલોના અનુવાદ , કાવ્ય સંગ્રહ – ક્લાન્ત કવિ, હરિપ્રેમ પંચદશી,
જીવન ફારસી, અરબી, સંસ્કૃત, વ્રજ, હિંદી ભાષાઓ, અને સંગીત, પુરાતત્વ વિ. ના સારા જાણકાર, અર્વાચીન ગુજરાતી કવિતા અને ગઝલના ના મૂખ્ય પ્રણેતા, મણિલાલ નભુભાઇના ખાસ મિત્ર , પોતાને દલપતરામના ‘પદ-રજ સેવક’ તરીકે ઓળખાવતા, શિખરિણી છંદ એમંની વિશિષ્ટતા
સાભાર ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના
Like this:
Like Loading...
Related
Pingback: 17 - મે - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર
always refreshing and inspirig poettry
That he knew Arabic is doubtful.
“JAGATNA KAACHNA YANTRE KHARI VASTU NAHI BHASE;
JAGAT KAJI BANINE TU VAHORI NAA PIDAA LEJE”
KAVI BAAL.
ok.
waah ….. hu gurv anubhavu chu k hu kavi baal no 5 mi pedhi no dikro chu….
kya cho?
hu vadodara ma rahu chu. my mobile no. is 7600237791
Pingback: અનુક્રમણિકા – બ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય