ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મૂળશંકર ભટ્ટ, Mulashankar Bhatt


mm_bhatt

___________________________________________

જન્મ

  • 25 જુન – 1907, ભાવનગર

અવસાન

  • 31 ઓક્ટોબર -1984, ભાવનગર

કુટુમ્બ

  • માતા– રેવા , પિતા– મોહનલાલ
  • પત્ની– હંસા, પુત્ર – બકુલ, વિક્રમ , પુત્રી – ઉર્મીલા, મીના

અભ્યાસ

  • 1927-સંગીત વિશારદ (ગુજરાત વિદ્યાપીઠ)

વ્યવસાય

  • 1929– મુંબાઇ રાષ્ટ્રીય શાળામાં સંગીત શિક્ષક
  • 1931-38 – દક્ષિણામૂર્તિમાં ગૃહપતિ અને શિક્ષક
  • 1938- 44 – ભાવનગરમાં ઘરશાળામાં શિક્ષક
  • 1945- 53 – દક્ષિણામૂર્તિમાં આચાર્ય
  • 1953-65 – લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ , સણોસરામાં અધ્યાપક અને મુખ્ય ગૃહપતિ
  • 1965 બાદ નિવૃત્તિ પછી દક્ષિણામૂર્તિ, ગુજરાત નયી તાલીમ સંઘ, ગુજરાત આચાર્ય ગુરૂકુલ વિ. સંસ્થાઓમાં માનદ રીતે સંકળાયા

જીવન ઝરમર

  • શિક્ષક તથા ગૃહપતિ તરીકે જીવન વ્યતિત.
  • લેખન કાર્ય. અનુવાદ તથા ચરિત્રપુસ્તકો

મુખ્ય રચનાઓ

  • અનુવાદ – જૂલે વર્નની વિજ્ઞાન-સાહસકથાઓના અનુવાદો – સાગરસમ્રાટ, પાતાળપ્રવેશ, સાહસિકોની સૃષ્ટિ, એંશી દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા, બલૂન પ્રવાસ વિ. ; વિક્ટર હ્યુગોની  કૃતિ લા-મિઝરેબલ નો અનુવાદ( આ સરસ, સચિત્ર લેખ વાંચો.)
  • ચરિત્ર – મહાન મુસાફરો, નાનસેન
  • સંપાદન – ધરતીની આરતી ( સ્વામી આનંદના લેખો)
  • નાટક – અંધારાના સીમાડા – ટોલ્સ્ટોયના નાટકનું રૂપાંતર
  • શિક્ષણ– શિક્ષકની નિષ્ઠા અને દ્રષ્ટિ, કેળવણી વિચાર

સાભાર

  • બકુલભાઇ, મીનાબેન, જુગલકિશોર વ્યાસ

12 responses to “મૂળશંકર ભટ્ટ, Mulashankar Bhatt

  1. સુરેશ જાની જુલાઇ 19, 2006 પર 6:08 એ એમ (am)

    મારી કિશોરાવસ્થાના આ પ્રિય લેખક. તેમની ઉપરોક્ત કથાઓ અનેકવાર વાંચેલી છે.

  2. Bakul M. Bhatt જુલાઇ 25, 2006 પર 4:55 પી એમ(pm)

    Sureshbhai,

    I saw the life sketch of my father, Mulshanker Bhatt, on your wordpress website. Thank you for including him in your admirable project of listing writers in Gujarati.

    You may wish to add the following information in his life sketch.

    His mother’s name was Revaben Pathak.
    Our mother’s name was Hansaben Bhatt.
    We are two brothers and two sisters.

    A correction in the information about his translation of Les Miserable.’Les Miserable’ was written by Victor Hugo (not Alexander Dumas). He also edited “Dharatini Aarti’ which contains selected writings of Swami Anand.

    Thanks again

  3. સુરેશ જાની જુલાઇ 30, 2006 પર 3:01 એ એમ (am)

    આભાર, બકુલભાઇ! તમે સૂચવેલા ફેરફાર કર્યા છે.

  4. Abhijit Devavrat Pathak ઓગસ્ટ 2, 2006 પર 4:30 એ એમ (am)

    I am extremely pleased and satisfied that you have given a short bio-sketch of perhaps Gujarat’s best educator – “Kelavanikar”. I had the privilege of meeting him several times as his eldest son Balulbhai is my brother-in-law.
    He also wrote “Shri Krishna no Sandesh” a book that impressed me for his philosophical content. Somehow Mulshankarbhai and I shared another common pursuit- Sitar playing. I was deeply impressed by his simplicity and genuinness. I have seen him console a crying child few times to everyone’s surprise. His noble thoughts have always won everyone’s heart.
    Abhijit Devavrat Pathak

  5. Ashok Vidwans ઓગસ્ટ 4, 2006 પર 9:01 પી એમ(pm)

    Bakulbhai is correct when he says that Bhai had four children of his own. But, Bhai was a kind, loving fatherly figure to hundreds others who were fortunate to come in his close contact. My wife Shaila and I are two of such many. Even today, about 25 years since we parted his company, tears roll down Shaila’s eyes when she talks about Bhai. As Abhijitbhai has said Bhai’s simplicity and genuinness were spontaneous. To my knowledge, very few individuals so truly represented Gandhi as Bhai did. His sparkling and transparent eyes hid nothing behind, and always radiated kindness and love. I am almost a nonbeliever, but if godlyness ever existed on this planet it would be in such tender hearts as Bhai’s.

  6. Pingback: 25 - જુન - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર

  7. Pingback: સાગર સમ્રાટ – મુ.મો.ભટ્ટ « ગદ્યસુર

  8. Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય

  9. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  10. Pingback: ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’- પુસ્તક પરિચય | ગુજરાતી પ્રતિભા પરિચય

  11. jugalkishor જુલાઇ 5, 2016 પર 10:09 પી એમ(pm)

    ભાઈ અને બુચભાઈ એટલે નઈ તાલીમના સાવ સાચા પ્રતીનીધી. નઈ તાલીમ અંગે વાંચીને સમજી ન જ શકાય. આ બન્નેનું જીવન જ નઈ તાલીમનું પ્રત્યક્ષીકરણ ગણાય….અમે સદભાગી છીએ કે એમના ખોળામાં સાડાત્રણ વરસ ઉછર્યા. આજે પચાસ વરસ પછી પણ ક્યાંય ખોટું પગલું ભરવું પડે તેવી સ્થીતી સામે આવી જાય તો એવે સમયે આ બન્ને ગુરુજનો આંખ સામે આવીને ઉભા જ હોય – આને જ એક પ્રકારનો સાક્ષાત્કાર કહેવાય !!

    નાનાભાઈને જોયા નથી પણ ક્યારેય એવું લાગ્યું નથી કે તેઓ દુર છે. તેમના ત્રણ મુખ્ય કાર્યકરોમાં ત્રીજા મનુભાઈ. મહાન વીચારક ને સાહીત્યકાર વગેરે. મહાન વ્યતીત્વ….પણ ભાઈ અને બુચભાઈ તો સાક્ષાત્ માવતર જ જોઈ લ્યો !!
    એક ફોટો અશોકભાઈએ મોકલેલો – એમના વીદ્વાન પિતાશ્રી ગોપાલરાવ વિદ્વાંસ સાથેનો છે. તેમાં ભાઈ–બુચભાઈ બન્ને છે. તે જુદા મેઈલથી મોકલું છું.

    અભિજીતભાઈ તથા અશોકભાઈને અહીં જોયા એટલે લખ્યા વીના રહી શકાયું નહીં ! સાભાર, – જુ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: