ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

સુંદરજી બેટાઈ


sundarjee_betaai_1.jpg

“પાંજે વતનજી ગાલ્યું, અનેરી પાંજે વતનજી ગાલ્યું”

 

___

“અલ્લાબેલી, અલ્લાબેલી, જાવું જરૂર છે.

બંદર છો દૂર છે.”

રચનાઓ

______________________________ 

જન્મતારીખ             ઓગસ્ટ 10, 1905

જન્મસ્થળ               ઓખા બંદર

અવસાન                 જાન્યુઆરી 16, 1989

કુટુમ્બ                    માતા – વ્રજકુંવર બહેન, પિતા – ગોકળદાસ વાયડા (પાછળથી બેટાઈ – બેટ પરથી આવેલા)લગ્ન – 1923- ચંદ્રા બહેન (ચંદ્રશીલા)

અભ્યાસ                 માધ્યમિક શિક્ષણ સૌરાષ્ટ્રમાં,  1924– મેટ્રિક, 1928 – એલ્ફિન્સ્ટન કોલેજ મુંબાઈ – એમ. એ. , એલ. એલ. બી.

વ્યવસાય                ગિરગામ સ્કૂલમાં આચાર્ય, 1936 એમ. એ.; પછી એસ. એન. ડી. ટી. કોલેજ મુંબઈમાં ગુજરાતીના પ્રાધ્યાપક.

મુખ્ય રચનાઓ         કવિતા  જ્યોતિરેખા, વિશેષાંજલિ સદગત ચંદ્રશીલાને, તુલસી દલ, શિશિરે વસન્ત, વિ. વિવેચન– ગુજરાતી સાહિત્યમાં સોનેટ, આમોદ, નરસિંહરાવ , સુવર્ણમેઘ; અનુવાદ – મહામના થોરો , રોમહર્ષિણી ; શિક્ષણ – શિક્ષણકારની સાધના

સન્માન                  1958 – નર્મદ ચંદ્રક

5 responses to “સુંદરજી બેટાઈ

  1. સુરેશ જાની ઓગસ્ટ 8, 2006 પર 9:34 પી એમ(pm)

    મારું એક સંસ્મરણ કવિશ્રી સાથેનું.
    મારા બાપુજી અમને બધાંને 1955 કે 1958 માં હરદ્વાર લઇ ગયા હતા. ત્યારે ધર્મશાળામાં અમારી બાજુની રૂમમાં બેટાઇ દંપતી પણ વેકેશન ગાળવા આવ્યા હતા.અમે સૌ વાનર સેના તો ગંગા નદીમાં નહાવા અને રમત ગમતમાં મશગૂલ રહેતા. પણ અમારા બાપુજી અને બા કવિશ્રીનો ઘણો સત્સંગ કરતા.
    અમને એટલી જ ખબર પડતી કે બાજુવાળા કાકા બહુ ભલા હૃદયવાળા ગૃહસ્થ અને કોઇ મહાન માણસ છે !! બાપુજીએ તેમની ઉપરોક્ત કવિતા અમારી પાસે ત્રણ ચાર વાર ગવડાવી હતી તેવું પણ આછું સ્મરણ છે.

  2. Pinki સપ્ટેમ્બર 9, 2009 પર 10:13 પી એમ(pm)

    Dada, please make a change,
    his b’day is on 10.08.1905.

  3. Pingback: અનુક્રમણિકા – શ, સ | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: