ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મનસુખલાલ ઝવેરી, Mansukhlal Zaveri


Davemansukh_jhaveri_1.jpg

# “ઘન આષાઢી ગાજિયો, સળકી સોનલ વીજ,  

દૂરે ડુંગરમાળ હોંકારા હોંશે દિયે.”

___

રચનાઓ  ઃ ૧ ઃ ૨ ઃ ૩ ઃ  ઃ

_____________________________

જન્મ

ઓક્ટોબર- 3, 1907 ; જામનગર

અવસાન

ઓગસ્ટ – 27, 1981 ; મુંબઇ

કુટુમ્બ

પિતા – મગનલાલ ઝવેરી

અભ્યાસ

એમ. એ.

વ્યવસાય

અધ્યાપન, લેખન

જીવન ઝરમર

  • રાજકોટ, પોરબંદર, મુંબઈમાં અધ્યાપક
  • પ્રાધ્યાપકોના પ્રાધ્યાપક
  • વિષાદ અને વર્ષાના કવિ
  • જીવનપર્યંત લેખન, પાઠ્યપુસ્તકોનું સંપાદન
  • મુંબાઇ, રાજકોટ, વડોદરા વિ. જગ્યાઓએ અભ્યાસ પૂર્ણ વ્યાખ્યાનો
  • 1966- ન્યુયોર્કમાં આંતર રાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભારતીય લેખકોનું પ્રતિનિધિત્વ

મુખ્ય રચનાઓ

  • વિવેચન – પર્યેષણા, કાવ્યવિમર્ષ, અભિગમ, દ્રષ્ટિકોણ, કનૈયાલાલ મુન્શી, ન્હાનાલાલ
  • કાવ્ય –  આરાધના, ચંદ્રદૂત, ફૂલદોલ, અભિસાર, ડૂમો ઓગળ્યો
  • સંપાદન – સાહિત્યલહરી ભાગ 1, 2, 3; ગુજરાતી ભાષા વ્યાકરણ અને લેખન – ભાગ 1-2 ,  પ્રેમાનન્દ કૃત ‘દશમ સ્કંધ’ , ગુજરાતી ટૂંકી વાર્તા, આપણા ઉર્મિકાવ્યો ભાગ 1-2, દયારામ
  • અનુવાદ – સ્મૃતિભંશ અથવા શાપિત શકુંતલા, રામસંહિતા, ભારત – આજ અને કાલ, હેમ્લેટ, મેકબેથ, ઓથેલો

સાભાર

‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન.

વધુ વાંચો

3 responses to “મનસુખલાલ ઝવેરી, Mansukhlal Zaveri

  1. Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય

  2. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: