ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

દાદાભાઇ નવરોજી


dadabhainaroji.gif“The grand old man of India”

# જીવન ઝરમર – 1 –   :  – 2 –   :   – 3

___________________ – જયશ્રી

નામ

દાદાભાઇ નવરોજી

જન્મ

4 સપ્ટેમ્બર, 1825; નાસિક

અવસાન

30 જુન, 1917,મુંબઇ

કુટુમ્બ

  • માતા – માણેકબાઇ ; પિતા –નવરોજી પલનજી દોર્દી
  • પત્ની – ગુલબાઇ ; સંતાનો – પુત્રી – ડો. માણેકબાઇ

અભ્યાસ

  • પ્રાથમિક, માધ્યમિક – નેટિવ એજ્યુકેશન સોસાયટી, નાસિક
  • ઉચ્ચ – એલ્ફિંસ્ટન ઇંસ્ટિટયુટ (એલ્ફિંસ્ટનકોલેજ, મુંબઇ )

વ્યવસાય

  • 1850 – એલ્ફિંસ્ટન ઇંસ્ટિટયુટમાં ગણિત અને natural philosophy ના પ્રથમ ભારતીય પ્રોફેસર
  • 1855 – લંડનમાં પ્રથમ ભારતીય વ્યાપારમાં કામા કુટુંબ સાથે ભાગીદાર
  • 1856 -લંડન કોલેજમાં ગુજરાતીના પ્રોફેસર
  • 1869 – બરોડા રાજ્યના દિવાન
  • 1892 – લંડન સંસદના પ્રથમ ભારતીય સભ્ય
  • 1886, 1893, 1906 – ભારતીય કોંગ્રેસના પ્રમુખ

                    dadabai_navroji_statue_bombay.jpg  –  મુંબાઇ

જીવન ઝરમર

  • 1849 – મુંબઇમાં પ્રથમ કન્યા કેળવણીની શાળાની શરૂઆત
  • 1867 – લ ન્ડનમાં ઇસ્ટ ઇ ન્ડીયા એસોસીયેશનની સ્થાપના
  • 1869 – લંડન ઝોરોસ્ટિયન એસોસીયેશનની સ્થાપના, 1907 સુધી એના પ્રમુખ
  • 1885 – ભારતીય નેશનલ કોંગ્રેસના સર્જન અને સ્થાપનામાં અગત્યનો ફાળો
  • 1892 – લંડન સાંસદના સભ્ય તરીકે લંડનમાં રહી બ્રિટિશરાજમાં ભારતીયોની દશા વિષે જાગૃતિ લાવવામાં ખૂબ અગત્યનો ફાળો.
  • Poverty and Un-British Rule in India દ્વારા બિટિશ શાસનની ખામીઓ સામે અવાજ ઉઠાવ્યો. જેમે પરિણામે રોયલ કમિશનની સ્થાપના થઇ, જેના સભ્ય તરીકે દાદાભાઇની નિમણુંક થઇ.
  • 1906  –  કોંગ્રેસના  પ્રમુખ તરીકે  ‘સ્વરાજ’ની  માંગણી.  ગાંધીજી એ એમને પોતાના ગુરુ તરીકે ગણાવ્યા.

 સન્માન

દેશમાં અનેક જગ્યાએ તેમના બાવલાં મૂકાયેલા છે. અને અનેક શહેરોમાં જાહેર અને મૂખ્ય રસ્તાઓના નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યા છે

8 responses to “દાદાભાઇ નવરોજી

  1. Pingback: અનુક્રમણિકા … ટ - થી - ન « ગુજરાતી પ્રતિભા પરિચય

  2. Pingback: 30 - જુન - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર

  3. Pingback: અનુક્રમણિકા – દ « ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: અનુક્રમણિકા – દ | ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. Pingback: દેશભક્ત | ગુજરાતી પ્રતિભા પરિચય

  7. Pingback: રાજકીય નેતા | ગુજરાતી પ્રતિભા પરિચય

  8. Pingback: સમાજ સુધારક/ સમાજ સેવક | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: