ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

નંદશંકર મહેતા


nandshankar_mehta_11” માધવના વેદાંતી ભાઇઓ”

‘ કરણ ઘેલો’ નું એક પ્રકરણ

_____________________________

નામ

નંદશંકર તુળજાશંકર મહેતા

જન્મ

એપ્રિલ – 21, 1835

અવસાન

જુલાઈ – 17, 1905

કુટુમ્બ

 • માતા – ગંગાલક્ષ્મી ; પિતા – તુળજાશંકર
 • પત્ની – નંદગૌરી , 1855

અભ્યાસ

મેટ્રિક – સુરત

વ્યવસાય

 • 1855 – 1858   શિક્ષક
 • 1867 સુધી – અંગ્રેજી સ્કૂલના હેડમાસ્ટર અને ટ્રેઈનિંગ સ્કૂલના આચાર્ય
 • 1870-71 ધંધુકામાં મામલતદાર
 • 1872 – દેવગઢ બારિયાના આસિસ્ટંટ પોલિટિકલ એજંટ
 • 1875 – લુણાવાડા રાજ્યમાં પોલિટિકલ એજંટ
 • 1877 – કચ્છ રાજ્યના એડમિનિસ્ટ્રેટર

જીવન ઝરમર

 • સુરત તથા અંકલેશ્વરની કાયાપલટનાં કાર્યો કર્યાં
 • 1890 માં સુરત આવી નિવૃત્ત જીવન , પછી નાની મોટી પ્રવૃત્તિઓ કરી
 • તેજસ્વી વ્યક્તિત્વ અને ગુજરાતના પ્રથમ સુધારકોમાંના એક
 • સુરતના 3 ‘નન્ના’ માંના એક ( નર્મદ/ નવલરામ/ નંદશંકર )

મુખ્ય રચનાઓ

 • નવલકથા – કરણઘેલો –  ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા
 • ઉપરાંત કેટલાક લેખ તથા અનુવાદ

સન્માન

1877 – સૌથી નાની વયે દિલ્હી દરબારમાં વિશિષ્ટ સન્માન સાથે ‘રાવ બહાદુર’ નો ખિતાબ

6 responses to “નંદશંકર મહેતા

 1. Pingback: દુર્ગારામ મહેતાજી « મધુસંચય

 2. Hemant જુલાઇ 18, 2010 પર 12:31 એ એમ (am)

  His life can be read in Nandshankar Jivancharitra by his son Vinayak Mehta.

 3. Pingback: વિનાયક મહેતા, Vinayak Maheta | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 6. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: