ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

હરિહર ભટ્ટ


#  “એક જ દે ચિનગારી!
મહાનલ!  એક જ દે ચિનગારી!”

___________________________________

નામ

હરિહર પ્રાણશંકર ભટ્ટ

જન્મ

 મે – 1, 1895 ;  વેકરિયા (સૌરાષ્ટ્ર)

અવસાન

માર્ચ – 10, 1978

કુટુમ્બ

 • માતા – પાર્વતીબેન ; પિતા – પ્રાણશંકર ભટ્ટ

અભ્યાસ

 • પ્રાથમિક – સાવરકુંડલા
 • માધ્યમિક – ભાવનગર
 • બી. એ. (મુંબઈ)

વ્યવસાય

 • શિક્ષણ
 • ખગોળશાસ્ત્રમાં સંશોધન- સંપાદન

જીવન ઝરમર

 • અકોલા (મહારાષ્ટ્ર)માં શિક્ષક.
 • અમદાવાદ ગાંધીજીના સત્યાગ્રહ આશ્રમમાં તથા ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલમાં શિક્ષક
 • ભો. જે. વિદ્યાભવન, અમદાવાદમાં જ્યોતિષશાસ્ત્રના અધ્યાપક
 • અમદાવાદ વેધશાળાના નિયામક
 • ગુજરાતી દૈનિક સંદેશ સાથે સંલગ્ન
 • સંદેશ પંચાંગના સંપાદક.

મુખ્ય રચનાઓ

 • કાવ્યસંગ્રહો – હૃદયરંગ
 • જ્યોતિષશાસ્ત્ર – સંદેશ પ્રત્યક્ષ પંચાંગ, ખગોળ ગણિત ભાગ 1 થી 5.

5 responses to “હરિહર ભટ્ટ

 1. Pingback: અનુક્રમણિકા – હ | ગુજરાતી પ્રતિભા પરિચય

 2. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 3. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: ધોરણ 1 થી 8 ની કવિતાઓ – Techsoom

 5. Pingback: ધોરણ 1 થી Eight ની કવિતાઓ - Techsoom

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: