ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મકરન્દ દવે, Makarand Dave


makrand_dave_1.jpg” ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીયે,ગમતાંનો કરીએ ગુલાલ.”  

અમે રે સૂકું રૂનું પૂમડું

ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી

# ધૂળિયે મારગ     :   # રચનાઓ

#  રચનાઓ  ઃ  ઃ ૨ ઃ ૩ ઃ

નામ

મકરન્દ વજેશંકર દવે

ઉપનામ

સાંઇ કવિ

જન્મ

13- નવેમ્બર ,1922 ; ગોંડલ

અવસાન

31 – જાન્યુઆરી , 2005, નન્દીગ્રામ

કુટુમ્બ

પત્ની – ઈષા કુંદનિકા ;

અભ્યાસ

ઇન્ટર આર્ટસ, રાજકોટ;  સ્વશિક્ષણ

વ્યવસાય

પત્રકાર, લેખન   

  makarand_dave.jpg  –  યુવાન વયે

જીવન ઝરમર

 • સાત જ વર્ષની ઉમ્મરે આંતરિક જાગૃતિ
 • દસ વર્ષ ની ઉમ્મરથી કાવ્યલેખનની  શરૂઆત
 • 1942 ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રીય ભાગ
 • ગઝલ સમ્રાટ ‘ઘાયલ’ ના   પરમ મિત્ર – તેમની સાથે ગઝલ વિશેનું સુંદર પુસ્તક ‘ છીપનો ચહેરો ગઝલ’ લખ્યું
 • 1989 થી 1999 માં ઘણી વાર વિદેશ યાત્રા
 • નંદીગ્રામ – વલસાડ પાસે આશ્રમમાં સાધના અને સમાજ સેવા

કૃતિઓ

 • કવિતા – તરણાં, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ, અમલ પિયાલી, હવાબારી, ‘મકરંદ-મુદ્રા’ (સમગ્ર કવિતા) , અમેરિકાનો ચિરંતન ચહેરો
 • નવલકથા – માટીનો મહેકતો સાદ
 • ચિંતન – યોગપથ, ભાગવતી સાધના, સહજને કિનારે, ચિરંતના, એક પગલું આગળ, રામનામ તારક મંત્ર, સૂર્યની આમંત્રણ પત્રિકા, ગર્ભદીપ, ચિદાનંદા, તપોવનની વાટે
 • બાળ સાહિત્ય – ઝબૂક વીજળી ઝબૂક, બે ભાઇ, તાઇકો
 • ગીતનાટિકા – શેણી વિજાણંદ, પ્રેમળ જ્યોત
 • ચરિત્ર –  યોગી હરનાથના સાંનિધ્યમાં, પીડ પરાઇ,
 • સંપાદન – સત કેરી વાણી, ભજન રસ

સન્માન

 • 1979 – રણજિતરામ સુવર્ણચંદ્રક
 • નરસિંહ મહેતા એવોર્ડ, મેઘાણી એવોર્ડ, શ્રી. અરવિંદ એવોર્ડ , ગુજરાત ગૌરવ એવોર્ડ

સાભાર

આપણા પ્રતિનિધિ સારસ્વતો , રમેશ શુક્લ : પ્રવિણ પ્રકાશન.

વધુ વાંચો

22 responses to “મકરન્દ દવે, Makarand Dave

 1. Pingback: 13- નવેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર

 2. Pingback: અનુક્રમણિકા - મ « ગુજરાતી સારસ્વત પરિચય

 3. Pingback: ભીનું છલ_ મકરન્દ દવે «

 4. સુરેશ જાની જૂન 6, 2008 પર 2:30 એ એમ (am)

  તેમને લગતો વીડીયો જુઓ-
  http://garvo-gujarati.blogspot.com/2008/05/blog-post_25.html

 5. Suresh Jani સપ્ટેમ્બર 11, 2008 પર 12:40 એ એમ (am)

  શ્રી. ગોપાલ પારેખના ઈમેલમાંથી –
  —————————-
  અમે રે સૂકું રૂનું પૂમડું,
  તમે અત્તર રંગીલા રસદાર;
  તરબોળી દ્યોને તારેતારને,
  વીંધો અમને વ્હાલા, આરંપાર;
  આવો, રે આવો હો જીવણ આમના.
  અમે રે સૂના ઘરનું જાળિયું,
  તમે તાતા તેજના અવતાર;
  ભેદીને ભીડેલા ભોગળ-આગળા,
  ભરો લખ લખ અદીઠા અંબાર:
  આવો, રે આવો હો જીવણ, આમના.
  અમે રે ઉધઇ- ખાધું ઇંધણું,
  તમે ધગધગ ધૂણીના અંગાર;
  પડે પડ પ્રજાળો વ્હાલા, વેગથી,
  આપો અમને અગનના શણગાર:
  આવો,રે આવો હો જીવણ, આમના.

  —————————
  માધવ વળતા આજ્યો હો !
  એકવાર પ્રભુ ખબર અમારી લેતા જાજ્યો હો !
  રાજમુગટ પહેરો કે મોટા કરો ધનુષ ટંકાર,
  મોરપિચ્છ ધરી જમના કાંઠે વેણુ વાજ્યો હો !
  અમને રૂપ હૃદય એક વસિયું ગમાર ક્યો તો સહેશું,
  માખણ ચોરી, નાચણ પગલે નેણ લગાજ્યો હો !
  રોકી કોણ શકે તમને પ્રભુ, રાખી પ્રાણ પરાણે
  જોશું વાટ, અમારા વાવડ કદી પુછાજ્યો હો !

 6. Ramesh Patel સપ્ટેમ્બર 12, 2008 પર 11:56 એ એમ (am)

  We all have proud for such great dignity.
  Ramesh Patel(Aakashdeep)

 7. bhagirath lashkari એપ્રિલ 4, 2009 પર 8:29 એ એમ (am)

  makarand dave a potani kavyasadhana dvara gujarati kavitana visheshman sufi rangno umero karyo….a rang teoa matra odhelo j nathi,pan anubhav sidhh hoy tevi pratiti karave chhe…….

 8. સુરેશ જાની એપ્રિલ 13, 2010 પર 7:58 એ એમ (am)

  ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે
  ને ગમતાંનો કરીએ ગુલાલ.
  આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
  પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
  સમદરની લ્હેર લાખ સૂણી ક્યાંય સાંકળી?
  ખાડા ખાબોચિયાને બાંધી બેસાય, આ તો વરસે ગગનભરી વ્હાલ.
  ગમતાંનો કરીએ ગુલાલ.
  ————————
  http://layastaro.com/?p=102

 9. Pingback: Gamata no gulal – Makarand Dave « અભિષેક

 10. Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય

 11. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 12. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 13. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

 14. Pingback: ( 775 ) કેટલો વખત … કાવ્ય … મકરંદ દવે … ભાવ દર્શન … શ્રી શરદ શાહ | વિનોદ વિહાર

 15. Pingback: અદીઠો સંગાથ – મકરંદ દવે | સૂરસાધના

 16. Pingback: ગઝલાવલોકન – ૧ : ગમતાંનો ગુલાલ ! – વેબગુર્જરી

 17. Pingback: ધોરણ 1 થી 8 ની કવિતાઓ – Techsoom

 18. Pingback: ધોરણ 1 થી Eight ની કવિતાઓ - Techsoom

 19. Pingback: ભરહુલ્લાસે હસીએ – મકરંદ દવે | સૂરસાધના

 20. Pingback: ગમતાંનો ગુલાલ – ગઝલાવલોકન | સૂરસાધના

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: