ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

બેફામ, Befam


#    “રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.”

#     befam5.jpg” ‘બેફામ’ તો યે કેટલું થાકી જવું પડ્યું?
નહીં તો જીવનનો માર્ગ છે, ઘરથી કબર સુધી.”

” આ બધા ‘ બેફામ’ જે આજે રડે છે મોત પર,
એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.”

#    “ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,
જે સારા હોય છે તેની દશા સારી નથી હોતી.”

” તબીબો પાસેથી હું નીકળ્યો દિલની દવા લઇને
જગત સામે જ ઊભેલું હતું દર્દો નવા લઇને.”

” વિશ્વમાં ‘બેફામ’ ભૂલાઇ જવા તૈયાર છે.
એ કહે જો આટલું કે યાદ ‘બરકત’ છે મને.” – નામ અને ઉપનામ સાથે !

” કોણ જાણે મુજ હૃદયના ભાવને?
કોણ જાણે તુજ વિના? બતલાવને. ” – ચૌદ વર્ષની ઉમ્મરે સામાયિકમાં છપાયેલી પહેલી ગઝલનો મક્તા.

” વીરાણી વાંકડા
બહાર પહોળા ને ઘરમાં સાંકડા” – બાળક બરકતની રચના !

# રચનાઓ           –    1     –     :     –    2    –         :          –   3   –        :    –  4   –        :     –    5     –

# સાંભળો              –    1    –      :     – 2 –               :          –   3   –       :    –   4   – 

_____________________________________________

એક સરસ ઈ-બુક ( ચિત્ર પર ‘ક્લિક’ કરો )

નામ

 • બરકત ગુલામહુસેન વિરાણી

જન્મ

 • 25- નવેમ્બર – 1925 ; ધાંધળી (શિહોર) ; વતન – ભાવનગર

અવસાન

 • 2 – જાન્યુઆરી, 1994 ; મુંબાઇ

અભ્યાસ

 • પ્રાથમિક અને માધ્યમિક – ભાવનગર

જીવન ઝરમર

 • છઠ્ઠા ધોરણમાં આવ્યા ત્યારે ચિત્રકળા પર સારો હાથ બેઠો હતો
 • ત્યારથી જ કાવ્ય લખવાની શરૂઆત કરી
 • કિસ્મત કુરેશીની પ્રેરણા; ‘બેઝાર’ અને ‘બેફામ’ બે ઉપનામ તેમણે સૂચવ્યા ; છેવટે ‘બેફામ’ બન્યા
 • સંસ્કૃત અને અરબી પિંગળ તેમની પાસેથી શીખ્યા
 • ભાવનગરમાં પહેલી વાર મુશાયરામાં ભાગ લીધો
 • ખૂબ ભણી ડીગ્રીઓ મેળવી પ્રોફેસર થવાની અભિલાષા
 • 1942 – ની ચળવળમાં મેટ્રીકમાં હતા ત્યારે ભાગ લીધો અને શિક્ષણને તિલાંજલિ આપી.
 • 1945 – ‘શયદા’ ના કહેવાથી મુંબાઇ આવ્યા
 • એક વર્ષ બાદ ‘મરીઝ’ ના આશિષ મળ્યા
 • એક મુશાયરામાં ભાગ લેતાં ઓલ ઇન્ડીયા રેડીયોના કેન્દ્ર સંચાલક શ્રી. ઝેડ. એ. બુખારી ના સંપર્કમાં આવ્યા અને તેમણે રેડીઓ સ્ટેશન પર નોકરી અપાવી
 • ત્યારથી કુશળ અભિનેતા અને નાટ્યકાર તરીકે ત્યાં જ નોકરી કરી.
 • 1952 – શયદાની મોટી દીકરી રૂકૈયા ( મુકદ્દરા ) સાથે લગ્ન
 • મુશાયરાઓમાં મોહક તરન્નુમમાં લાક્ષણિક રજુઆત કરતા
 • મક્તામાં ‘મરણ’ એ તેમની વિશેષતા

રચનાઓ

 • કાવ્ય સંગ્રહો – માનસર, ઘટા, પ્યાસ, પરબ

સાભાર

 • પ્રવીણચન્દ્ર કસ્તુરચન્દ શાહ

38 responses to “બેફામ, Befam

 1. Pingback: ટહુકો.કોમ » થાય સરખામણી તો - બરકત વિરાણી ‘બેફામ’

 2. Pingback: ટહુકો.કોમ » મારા જખમ ને દર્દમાં કુદરતનો ભાગ છે - બેફામ

 3. Pingback: ટહુકો.કોમ » સવાર - બરકત વિરાણી ‘બેફામ’

 4. Pingback: 25 - નવેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર

 5. Pingback: મારી જરૂરત રહેશે -બેફામ « ઊર્મિનો સાગર

 6. Pingback: કલ્પના -બેફામ « ઊર્મિનો સાગર

 7. Pingback: કાગળ ને કલમ નીકળે -બેફામ « ઊર્મિનો સાગર

 8. Pingback: મરવા પણ નથી દેતા -બેફામ « ઊર્મિનો સાગર

 9. Pingback: જન્નત મળી ગઇ -બેફામ « ઊર્મિનો સાગર

 10. Pingback: દિલની દીક્ષા છે -બેફામ « ઊર્મિનો સાગર

 11. Pingback: કોઇ દોસ્ત મળે -બેફામ « ઊર્મિનો સાગર

 12. Amit pisavadiya નવેમ્બર 25, 2006 પર 7:46 પી એમ(pm)

  ગઝલની દુનિયામા હુકમના પાના સમા બેફામ સાહેબ ને સલામ…

 13. Pingback: કાળી પછેડી છે -બેફામ « ઊર્મિનો સાગર

 14. Pingback: અનુક્રમણિકા - બ « ગુજરાતી સારસ્વત પરિચય

 15. Pingback: નથી મળતું -બેફામ « ઊર્મિનો સાગર

 16. jitendra ઓગસ્ટ 17, 2008 પર 4:07 એ એમ (am)

  hy this is jitu. i also write a gazal. but i m not bigger than our all poet. i m little man.
  barkat virani was the great poet.i like ramesh parekh as well.

 17. Pingback: ગાગરમાં સાગર » Blog Archive » કાળી પછેડી છે -બેફામ

 18. Pingback: ગાગરમાં સાગર » Blog Archive » કલ્પના -બેફામ

 19. Pingback: ગાગરમાં સાગર » Blog Archive » મારી જરૂરત રહેશે -બેફામ

 20. Pingback: ગાગરમાં સાગર » Blog Archive » દિલની દીક્ષા છે -બેફામ

 21. Pingback: ગાગરમાં સાગર » Blog Archive » જન્નત મળી ગઇ -બેફામ

 22. Pingback: ગાગરમાં સાગર » Blog Archive » મરવા પણ નથી દેતા -બેફામ

 23. Pingback: ગાગરમાં સાગર » Blog Archive » કાગળ ને કલમ નીકળે -બેફામ

 24. Pingback: ગાગરમાં સાગર » Blog Archive » નથી મળતું -બેફામ

 25. Pingback: Barkat Virani ‘Befaam’ ( બરકત વિરાણી ‘બેફામ’ ) - Poet Introduction (કવિ પરિચય)

 26. Pingback: બરકત વિરાણી ‘બેફામ’ 2 જાન્યુઆરી | અભ્યાસક્રમ

 27. dineshgogari નવેમ્બર 27, 2012 પર 3:50 એ એમ (am)

  ગઝલની દુનિયામા હુકમના પાના સમા બેફામ સાહેબ ને સલામ…!!!

 28. Pingback: એજ્યુ સફર » બરકત વિરાણી ‘બેફામ’ 2 જાન્યુઆરી

 29. Pingback: અનુક્રમણિકા – બ | ગુજરાતી પ્રતિભા પરિચય

 30. kanugadhavi જૂન 22, 2013 પર 4:28 એ એમ (am)

  o raday nara bhala kevo fasavayo 6e mane

  je nathi mara thaya teno banayo 6e mane

 31. Pingback: કસોટીની પ્રથા – અધીર અમદાવાદી | હાસ્ય દરબાર

 32. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 33. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 34. niranjan reshamiya ઓગસ્ટ 4, 2016 પર 5:22 પી એમ(pm)

  Gujarati gzal a darek manas na jivan be kyak me kyak sparse che

 35. Pingback: નામ – ઉપનામ | હાસ્ય દરબાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: