ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

પન્નાલાલ પટેલ, Pannalal Patel


pannalal_patel_2.jpg“”

# રચના : વેબ સાઇટ

સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર 

વિકિપિડિયા પર 

ભારતની ભાષાઓમાં અનુવાદ

___________________________________________________________________________________

નામ

પન્નાલાલ નાનાલાલ પટેલ

જન્મ

મે –  7, 1912 ; માંડલી  ( જિ. ડુંગરપુર, રાજસ્થાન )

અવસાન

એપ્રિલ –  5 , 1989

અભ્યાસ

  • પ્રાથમિક – અંગ્રેજી ચાર ધોરણ
  • સ્વશિક્ષણ

વ્યવસાય

  • લેખન
  • પ્રકાશન

જીવન ઝરમર

  • પ્રેસમાં કામ કરતાં કાગળની ચબરખીઓ પર પહેલાં લખાણો
  • અનેક કૃતિઓ ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત
  • ઈડરમાં અંગ્રેજી ચાર ધોરણ સુધીનો અભ્યાસ. કૌટુંબિક પરિસ્થિતિને લીધે અભ્યાસ છોડી એકાદ વર્ષ ડુંગરપુર અને સાગવાડામાં દારૂના ભઠ્ઠા પર નોકરી. પછી અમદાવાદ આવી થોડો વખત એક સદગૃહસ્થને ઘરે નોકરી. એમની મદદથી અમદાવાદ ઈલેક્ટ્રિક કંપનીમાં ઑઈલમેન અને પછી મીટર-રીડર. ૧૯૩૬માં અમદાવાદમાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ઈડર શાળાના સહાધ્યાયી ઉમાશંકર જોશી સાથે સંપર્ક અને તેમના પ્રોત્સાહનથી સાહિત્યસર્જનનો પ્રારંભ. ચારપાંચ વર્ષ મુંબઈની એન.આર.આચાર્યની ફિલ્મ કંપનીમાં પટકથાલેખક. પછી વતન માંડલીમાં જઈ ખેતીનો વ્યવસાય અને સાથે સાથે લેખનપ્રવૃતિ. ૧૯૪૭માં ક્ષયની બીમારી પછી અરવિંદના યોગમાર્ગ પ્રત્યે આકર્ષણ. ૧૯૫૮થી અમદાવાદમાં સ્થાયી વસવાટ અને લેખનનો મુખ્ય વ્યવસાય. ૧૯૫૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૭૯માં વડોદરામાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સર્જન વિભાગના પ્રમુખ. ૧૯૮૫ના વર્ષના ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત. અમદાવાદમાં બ્રેઈન હેમરેજથી અવસાન.

મુખ્ય રચનાઓ

  • નવલકથા  –  વળામણાં, સુરભિ, મીણ માટીના માનવી, નગદ નારાયણ, અજવાળી રાત અમાસની, એક અનોખી પ્રીત, પાર્થને કહો ચડાવે બાણ, શિવપાર્વતી, ભીષ્મની બાણશય્યા, કુબ્જા અને શ્રીકૃષ્ણ
  • નવલિકા – સુખદુ:ખના સાથી, ધરતી આભનાં છેટા, રંગમિનારા, બિન્ની, પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ, વીણેલી નવલિકાઓ
  • નાટક – જમાઇરાજ, ચાંદો શેં શામળો, સપનાનાં સાથી, અલ્લડ છોકરી, સ્વપ્ન, મળેલા જીવ
  • ચિંતન – પૂર્ણયોગનું આચમન
  • આત્મકથા – અલપઝલપ
  • બાળ સાહિત્ય – દેવનાં દીધેલ, વાર્તાકલ્લોલ ગુચ્છ, લોકમિનારા, બાળકિલ્લોલ
  • પ્રકીર્ણ – અલકમલક, સર્જનની સુવર્ણ સ્મરણિકા, લોકગુંજન

સન્માન

  • 1950  – રણજિતરામ સુવર્ણચંદ્રક
  • 1985  – જ્ઞાનપીઠ એવોર્ડ

સાભાર

‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન

64 responses to “પન્નાલાલ પટેલ, Pannalal Patel

  1. Pingback: અનુક્રમણિકા - પ « ગુજરાતી સારસ્વત પરિચય

  2. Bhavin Nakum માર્ચ 29, 2007 પર 12:41 એ એમ (am)

    સાદર પ્રણામ…..
    નાના મોઢે વધુ કંઇ કહેવું યોગ્‍ય નથી.
    છતાં પણ ક્ષમા સાથે જરૂરી સૂચન કરું છું.
    પન્‍નલાલ પટેલની મુખ્‍ય કૃતિમાં તેમનું પ્રમુખ સર્જન –
    (માનવી ની ભવાઇ) ભુલાઇ ગઇ!
    જેના દ્વારા ગુજરાતી સાહિત્ય જગતને દ્વીતીય જ્ઞાનપીઠ મળ્યો.

    આભાર….
    ભાવિન નકુમ….

    • Rajesh Patel જુલાઇ 31, 2012 પર 4:01 એ એમ (am)

      Malela Jiv is not a drama but a novel. Take care before uploading such material on the net…

      • Rajesh Patel જુલાઇ 31, 2012 પર 4:09 એ એમ (am)

        Almost 60 books have been penned by Pannalal Patel, the only Jyanpith Award (India’s highest literary award) winner in Gujarati prose literature. And his two novels i.e. MANVINI BHAVAI (Endurance: A Droll SAGA in English) and MALELA JIV (KANJI AND JIVI – A TRAGIC LOVE STORY in English) are the best ones. And MALELA JIV is the most widely read one. All those who are interested in reading rich literature, should read it.

      • Rajesh Patel એપ્રિલ 1, 2013 પર 11:27 એ એમ (am)

        More than 70 literary works have been penned by Shri Pannalal Patel. But his most widely novels are Manvini Bhavai (Endurance: A Droll Saga, published by Sahitya Akademi, New Delhi) and Malela Jiv (Kanji and Jivi: A Tragic Love Story, also to be published by Sahitya Akademi, New Delhi shortly)

  3. Pingback: 7 - મે - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર

  4. CHITARANJAN NAGRECHA જાન્યુઆરી 16, 2010 પર 12:01 પી એમ(pm)

    If you are a Gujarati and has learnt during schooling days in Gujarati language and if you say you do not know Shri Pannalal Patel, then it certainly reflects on the level of your love for the language.

    I am fortunate to have read most of his Novels & short stories etc. Shri Pannalal Patel’s wrtings are very realistic and nas the flavor of rural Gujarat. When you read him, you get to know the real Gujarat and her people. I believe that the new generation of Gujaratis settled any weher in the world should try to expose their chldren to such wonderful creation of Gujarati Literature.

    Chitaranjan Nagrecha

  5. CHITARANJAN NAGRECHA જાન્યુઆરી 16, 2010 પર 12:08 પી એમ(pm)

    If you are a Gujarati and has learnt during schooling days in Gujarati language and if you say you do not know Shri Pannalal Patel, then it certainly reflects on the level of your love for the language.

    I am fortunate to have read many of his Novels & short stories etc. Shri Pannalal Patel’s writings are very realistic and has the flavor of rural Gujarat. When you read him, you get to know the real Gujarat and her people. I believe that the new generation of Gujaratis settled any where in the world should try to expose their children to such wonderful creation of Gujarati Literature.

    Chitaranjan Nagrecha

  6. Nitisdad મે 9, 2010 પર 11:38 પી એમ(pm)

    http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=184982
    Above is the link to an article on/of Pannalal Patel published in Sandesh Daily on 9th May, 2010 edition.

  7. hHarshad Patel મે 22, 2010 પર 4:51 એ એમ (am)

    Pannalal Patel’s entire literature is very much close to reality and charectors were from our village, couple of his great stories are 95% close to reality and “Malela Jiv” is the same, “Manvi Ni Bhavai” is also true explanation of our society and condition of our area of 1900 era when there was most difficult drought. Pannalal Patels, home is still in the same condition as he left then. I promie you to upload his house’s and other photographs blongings to The Great Pannalal Patel
    Harshad Patel
    Mandli

  8. Chetan Vyas જૂન 16, 2010 પર 9:45 પી એમ(pm)

    During my childhood days whenever I used to visit my maternal uncle’s place, I use to read novels by gujarati authors like KM Munshi, Pannalal Patel, RV Desai etc. Pannalal had impressed me a lot and I used to have a vicarious journey to rural world through his novels. He would depict a graphic picture of various seasons and humane sentiments associated with it. I distinctly remember his novel “Kanku”. The relation between the “shahukar” and kanku who is widow is described so well. His style is unique and often his theme is woman oriented.

  9. vikramdan gadhavi જુલાઇ 16, 2010 પર 11:37 પી એમ(pm)

    khoob umdaprakarna lekhak hata je hammesha aadar patra rehse..

  10. Hiten Jani સપ્ટેમ્બર 26, 2010 પર 5:55 એ એમ (am)

    Really good efforts to describe about a respective person…..

  11. ranchhodbhai જાન્યુઆરી 9, 2011 પર 4:47 એ એમ (am)

    I have read some novels by Shri Pannalal Patel. When I was 118 years old, I had praised him in my letter to him and he had humbly answered me at my hostel address.Shri Pannalal’s description of village and village people’s mindset is beyond my descriptive abilities and understanding of village life in Gujarat.

    I AM INTERESTED TO READ ALL THE BOOKS THAT HAVE BEEN TRANSLATED IN ENGLISH. IF ANYBODY IS AWARE OF IT, PLEASE LET ME KNOW THE TITLES AND PLACE OF AVAILABILITY.

    Geographically, we both inherit the same areas of birthplaces.

  12. Sagar ફેબ્રુવારી 6, 2011 પર 5:11 એ એમ (am)

    Mara Mate Manvi ni Bhavai Na Parto Ma Gaunh Ane Mukhya Ma Kasho Fark J Nathi

  13. Rishi Dipak Patel મે 21, 2011 પર 10:31 એ એમ (am)

    Pannalal Patel is the greatest writer of gujarati literature

  14. girishparikh જુલાઇ 27, 2011 પર 5:55 એ એમ (am)

    Please read આજનો પ્રતિભાવઃ પ્રતિભાવાન બ્લોગ – “ગુજરાતી પ્રતિભા પરિચય” on http://www.girishparikh.wordpress.com and post your comment. Thanks.

  15. Rasikbhai Patel ઓગસ્ટ 2, 2011 પર 11:19 એ એમ (am)

    Never Write This Type Novel

    How can He Find kano and Jivi

    Manvini Bhavai

  16. Harikrishna Patel (London) ઓક્ટોબર 22, 2011 પર 1:07 પી એમ(pm)

    Pannalabhai Patel had some connection with my grandfather Chaturbhai V.Patel (pet name
    was Kakabhai) in Dungerpur. I was told by my late father that even he had one of his
    earlier novels to my grandfather. I am settled in UK for the past 55 years and I do write in Gujarati occasionaly in our local paper. I shall be most thankful to anyone who can
    give me further informations to my querry.

  17. Deep નવેમ્બર 18, 2011 પર 1:22 પી એમ(pm)

    PANNALAL PATEL WAS SO BRILIENT PERSON HE HAS WRITE MUCH KNOWLDGE & THEAMS PUT FRUNT OF US . HE IS THE PROUDABLE PERSON WHQ GOT NOBLE. HIS MANVI NI BHAVAI STORY IS VERY INTRESTING. NOW WE R UNFORTUNATE BCOZ WE MISSED THAT TYPE OF GOOD PERSON.

  18. vyas pranav ફેબ્રુવારી 1, 2012 પર 1:14 પી એમ(pm)

    shri pannalal patel is very good men. i play roll on theam of panna lal patel . i am actor. i am proud of pannalal patel . pannalal patel was greatest writer of gujaratDuring my childhood days whenever I used to visit my maternal uncle’s place, I use to read novels by gujarati authors like KM Munshi, Pannalal Patel, RV Desai etc. Pannalal had impressed me a lot and I used to have a vicarious journey to rural world through his novels. He would depict a graphic picture of various seasons and humane sentiments associated with it. I distinctly remember his novel “Kanku”. The relation between the “shahukar” and kanku who is widow is described so well. His style is unique and often his theme is woman oriented.Pannalal Patel’s entire literature is very much close to reality and charectors were from our village, couple of his great stories are 95% close to reality and “Malela Jiv” is the same, “Manvi Ni Bhavai” is also true explanation of our society and condition of our area of 1900 era when there was most difficult drought. Pannalal Patels, home is still in the same condition as he left then. I promie you to upload his house’s and other photographs blongings to The Great Pannalal Patel
    vyas pranav

  19. Bhavesh Darji (LIMBHOI) ફેબ્રુવારી 11, 2012 પર 10:12 પી એમ(pm)

    I relly inspired from P.N.PATEL and I never tired to take proud him. I like MANVI NI BHAVAI.

  20. Ramesh Thakarda ફેબ્રુવારી 20, 2012 પર 4:12 એ એમ (am)

    My hobby is reading,many time i read so many books of our great author Pannalal Patel and i proud of my self beacause of my native place is Idar where as author lived…

  21. harish chaudhari માર્ચ 29, 2012 પર 2:09 એ એમ (am)

    pannalal patel is my best writer in gujarati language. temna vise na koy pan sahitya, program ke anya kay pan hoy maro sampark karva vinanti ….. THANKS. JAY MATAJI JAY ARBUDA MAA. HARISH CHAUDHARI (MO-9409363048)

  22. Dharti Kanjariya મે 15, 2012 પર 6:22 એ એમ (am)

    I am very intrested in reading Gujrati novels. specialy pannalal patel’s manvi ni bhavai. if anybody get link for reading it online than plsssssss send me. me very thankfull to you………

  23. HEMANTKUMAR PANDYA મે 28, 2012 પર 8:35 એ એમ (am)

    PANNALAL PATEL……. GLORY OF GUJARAT….. ALL OF US MUST READ HIS STORIES……. RESPECT AND SALUTE ………..

  24. Kiran Patel જુલાઇ 12, 2012 પર 1:30 એ એમ (am)

    Pannalal patel’s krut “Manvi ni Bhavai” is Greatest Navalkatha in Gujarati Sahitya…i proud to you

  25. ajay ઓગસ્ટ 17, 2012 પર 10:43 એ એમ (am)

    pannalal is great man in gujarati literature ever.

  26. Pallavi Shah સપ્ટેમ્બર 9, 2012 પર 9:46 એ એમ (am)

    mane apni ” vatrak ne kathe ” varta vachvi che to mehrbani apni jo aa varta mane mara email par moklo ………… Aabhar

  27. Vipul R. Solanki નવેમ્બર 29, 2012 પર 6:48 એ એમ (am)

    Aryan solanki
    pannalal patel ni kala ne dil thi salan

  28. ankit prajapati friday 25 january 2013 જાન્યુઆરી 25, 2013 પર 5:13 એ એમ (am)

    pannanal tame ek writer j n hata pan apana uttar gujarat na place Ambesender pan hata. pls pannalal farithi janm laine kanji ane jivi jeva premiyoni adhunik novel lakho. tamaru lekhan karya mara heart na charey khandoma tari rahyu se.
    Aam manavi na heart ma kyare tarya hata tame,
    Aam manavi na prem ne kyare samjyo hata tame,
    na bhanela hata tame pandit sama,
    na pholosophy na ras pidha hata tame,
    o manavi ne vanchanar pannalal tame,
    tame mara ane mara jeva manas ne kyare samjya hata tame?

  29. J J Patel માર્ચ 24, 2013 પર 8:46 પી એમ(pm)

    I read many books of legend Pannalal patel, He articulated the social environment of 1941 and on and around 10-15 years. His efforts to buitd social equality among all in the society is salutable..

  30. Pingback: અનુક્રમણિકા – પ , ફ | ગુજરાતી પ્રતિભા પરિચય

  31. Dr.madhavi vyas જુલાઇ 6, 2013 પર 4:02 એ એમ (am)

    manvi ni bhavai a gujrati shahityanu najranu che.

  32. Vikram Darji જુલાઇ 19, 2013 પર 11:06 એ એમ (am)

    ‘ Malela jiv ‘ natak nahi pan novel chhe, to aa shudharva vinanti

  33. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  34. Hathinarayan Dixit Bipinbhai જુલાઇ 31, 2013 પર 12:54 પી એમ(pm)

    I verry verry like thi book..
    and
    i read the book is most interesting story…

  35. Rayji Patel Santrampur ઓગસ્ટ 28, 2013 પર 7:52 એ એમ (am)

    Manvini bhavai na kalu….. ne vachiya vaghar to jivan ne samjayaj nathi avu lage ane Malela jiv ni kanku ne na samjo to ghar ma pan samj nahi pade

  36. anjali brahmbhatt ઓગસ્ટ 29, 2013 પર 5:11 એ એમ (am)

    hey the information is too short u should tell more abt him………..

  37. savaj janak ડિસેમ્બર 25, 2013 પર 11:17 પી એમ(pm)

    min matina manavi…. wonderful.. i like it…

  38. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

  39. b.v.thakor એપ્રિલ 16, 2014 પર 7:10 એ એમ (am)

    mane pithi nu padiku naval katha online vanchava kevi rite mali sake? please guide me…?

  40. rajesh patel જુલાઇ 17, 2014 પર 11:53 એ એમ (am)

    Dear all….I m happy to inform u all that pannalal Patel’s greatly acclaimed novel malela jiv is now available in English. English edit ion has been published by sahitya akademi new Delhi India. Title is kanji and jivi a tragic love story. All Gujarati people residing in foreign must read it. It is the gem of Gujarati literature. Kanji and jivi r the immortal characters of Gujarati literature.

  41. deepak jethalal upadhyay ઓગસ્ટ 29, 2014 પર 9:40 એ એમ (am)

    bharat bhai patel can i have online edition or any omline version of pannalal patel`s vatrak ne kanthe

  42. deepak jethalal upadhyay ઓગસ્ટ 29, 2014 પર 9:44 એ એમ (am)

    bharatbhai patel can i have pannalal patel`s book pithi nu padiku online in any manner even hard copy will do i will pay for both pithi nu padiku vatrak ne kanthe

  43. MR LALJIBHAI TUKADIYA, જાન્યુઆરી 1, 2015 પર 4:26 એ એમ (am)

    ”સર્જક જ સર્જનહાર”- સર્જક ને ઈશ્વર જેટલુ મહત્વ આપવુ ને લેખન કાર્ય ખરેખર એક ઈશ્વર ની જ કૃપા હુ ગણુ તો તેમ કોઈ શંકા મને આજ પણ નથી……..!
    માણસ ખુદ ના મગજ મા એક નવી સૃષ્ટી નુ સર્જન કરે પાત્રો ને લડાવે, રડાવે ને આપણે બોધ મળે ને જે આ કરી શકે તે લેખક. પણ બહુ અમુલ્ય ફાળો તેમનો છે ક્યારેક કલ્પના થી અશક્ય ઘટના ને પોતે કેટલી સહજતા થી બતાવી આપે.
    આજ પન્નાલાલ પટેલ બાબત મને એક ચાન્ચ મલ્યો ને મારા વિચારો રજુ કરવા નો મોકો મલ્યો…..!
    મારો શ્રેષ્ઠ લેખક તો હુ સ્વીકારુ જ છુ તેમની મોટાભાગ ની કૃતિ મેં વાંચેલ છે ને મનન પણ કરેલ છે મળેલા જીવ થી તેમનો પરિચય, મારો સ્વભાવ એક સાહિત્ય રશીયો હોવાથી મે તેમની મોટા ભાગ ની નોવેલ વાંચી લીધી તેમની રચના તેમા પણ ખાસ ગ્રામિણ જીવન, સંસ્કૃતિ, તહેવાર નુ વર્ણન ખુદ કેટલા ડૂબી જતા હશે તે કલ્પવુ પણ મુશ્કેલ છે. પાત્રો ના સહજ નામ ખુદનુ વતન ક્યા ને ક્યા ના રહેવાશી હોઈ પણ તેના સર્જન સમગ્ર ગુજરાતની
    પ્રજા સહજતા થી સ્વીકારી લે પાત્રો ને દિલ થી રજૂઆત, પ્રાકૃતિક વર્ણન વરસાદ નો માહોલ ખુદ કેમ બેઠા હોઈ તેવી અનુભતી થયા વગર ન રહે.
    માનવીની ભવાઈ, તેમની શ્રેષ્ઠ કૃતિ દુકાળનો તાદાસ પરિચય શહેરી જનો શું જાણે દુકાળ શુ છે પણ જો આ કૃતિ એકાદ વખત વાંચેલ હોઈ તો ખુદ ફફળી ઉઠે તેના ભયાનક રૂપ ને વાંચી ને કેટલું સહજતા થી બતાવ્યુ દુકાળ રૂપ,અજવાળી અમાશ ની રાત કેટલી કલ્પના થઇ શકે તેની એકાદ મર્યાદા તો હશે ને પણ આ કૃતિ મા ક્યાય જાણે અમાપ હોઈ તેટલી સહજતા થી રજૂઆત મે વાંચી.નાસ્તિક હોઈ કે ભલે વૈજ્ઞાનિક જેવા સજ્જન કેમ ન હોઈ પણ ક્યાય જરા સરખી પણ શંકા ન થવા દયે…….!
    ”શ્રેષ્ઠ લેખક નો દરરજો આપવો જ રહ્યો ને તેની કૃતિ થકી આજ પણ અમર જ રહેશે ઈશ્વર નો જ આભાર માનવો રહ્યો આપણે કે પટેલ જેવા લેખક સહજતા થી નથી બની શકતા કોઈ દૈવી શક્તિ કે કોઈ કૃપા હોઈ કદાસ……….!

  44. D.D.S.PATEL નવેમ્બર 27, 2016 પર 3:54 એ એમ (am)

    Manavini bhavai (with Bhangyana Bheru & Ghammar valonu part-1&2) And malela jiv are Best novels in Gujarati sahitya.Please add it.

  45. મિસ્ટર દેસાઈ ફેબ્રુવારી 21, 2018 પર 8:42 એ એમ (am)

    પન્નાલાલનું અવસાન મારા ખ્યાલથી 06-04-1989 ના રોજ થયેલ…ખરેખર સાચુ શુ છે?? 06-04-1989 કે 05-04-1989 ?

    ને બીજી વાત કે તેમના પિતાનુ નામ નાનશા પટેલ હતુ…..

    કદાચ હુ ખોટો પણ હોઈ શકુ, પણ આત્મવિશ્વાસથી કહુ છુ મે કહ્યુ તે સાચુ છે.

Leave a comment