ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

શ્યામ સાધુ, Shyam Sadhu


shyam_sadhu.jpg” બારી બહાર શૂન્યતા ખડખડ હસી પડી.
ઘરમાં ઉદાસ મૌનનાં ટોળાં હળી ગયાં.”

# રચના      :   – 1 –    :    –  2   –   :    –  3  –      :      અંગ્રેજીમાં અનુવાદ

# ટૂંક પરિચય 

__________________________________________  

નામ

 • શામળદાસ સોલંકી

ઉપનામ

 •  શ્યામ સાધુ

જન્મ

 • જૂન –  15, 1941 ;  જૂનાગઢ

અવસાન

 • 16 – ડીસેમ્બર , 2001

કુટુમ્બ

 • માતા – દેવુબાઈ ; પિતા – મૂળદાસ
 • પત્ની – શાંતાબહેન

અભ્યાસ

 • એસ.એસ. સી.

વ્યવસાય

 • નોકરી , દુકાન
 • લેખન

તેમના વિશે વિશેષ

 • જૂનાગઢ નગરપાલિકામાં સેવા.
 • લેખન

મુખ્ય રચનાઓ

 • કાવ્યસંગ્રહ – યાયાવરી
 • થોડાં બીજાં ઈન્દ્રધનુષ, આત્મકથાનાં પાનાં

સન્માન

 • શેખાદમ આબુવાલા એવોર્ડ
 • બાબાસાહેબ આંબેડકર એવોર્ડ

8 responses to “શ્યામ સાધુ, Shyam Sadhu

 1. Pingback: 16 - ડીસેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર

 2. Pingback: અનુક્રમણિકા – શ « ગુજરાતી પ્રતિભા પરિચય

 3. Pingback: અનુક્રમણિકા – શ, સ | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: