ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ભોળાનાથ સારાભાઈ, Bholanath Sarabhai


– અર્વાચીન ભક્તિ કવિતાના પુરોગામી

– સુધારક યુગના પ્રખર સાહિત્યકાર

__________________________________________________________

જન્મ

 • 22- જુલાઇ, 1823 , વડોદરા
 • વતન – અમદાવાદ

અવસાન

 • 11- મે, 1886 , અમદાવાદ

કુટુમ્બ

 •  પુત્ર – કૃષ્ણરાવ

અભ્યાસ

 • પિતા પાસે ફારસીનો;એક શાસ્ત્રી પાસે સંસ્કૃતનો અને એક યુરોપિયન ગૃહસ્થ પાસે અંગ્રેજીનો 
 • સરકારી મુનસફની પરીક્ષા

વ્યવસાય

 • 1844થી – અમદાવાદ,કપડવંજ,ઉમરેઠ,ખેડામાં મુનસફ તરીકે

જીવનઝરમર

 • 1871 – અમદાવાદમાં પ્રાર્થનાસમાજની સ્થાપના કરી.

રચનાઓ

 • કવિતા –  ઈશ્વરપ્રાર્થનામાળા ભાગ 1,2 ,  દિંડી અને અભંગ, મંગલસ્તોત્ર, મિતાક્ષરાના ઋણાનુદાન
 • ધાર્મિક  –   સત્યવિવેક
 • અનુવાદ –  ગાયત્રી મંત્ર , ધર્મ વિવેચન (મરાઠીમાંથી)
 • જીવનચરિત્ર – એમની રોજનીશી ઉપરથી એમના પુત્ર કૃષ્ણરાવે જીવનચરિત્ર લખ્યું, પિતા સારાભાઈ બાપાભાઈનું જીવનચરિત્ર (અપ્રગટ) 

લાક્ષણિકતાઓ

 • દલપતશૈલી અને સંસ્કૃતરીતિ વચ્ચેની કડી અપનાવીને તેમણે રચનાઓ કરી.
 • બ્રાહ્મોસમાજ-પ્રાર્થનાસમાજના તત્વજ્ઞાનની સીધી અસર ઉપરાંત ખ્રિસ્તી પ્રાર્થનાઓની પણ અસરો તેમનાં લખાણો પર છે.
 • મરાઠી છંદોનો વિનિયોગ તેમણે પોતાનાં ભજનોમાં કર્યો છે.
 • એમનાં ભજનોની ભાષા પ્રૌઢ પણ ભારેખમ સંસ્કૃત શબ્દોના અતિરેક વિનાની.
 • ઈશ્વરની ઉપાસના એ મુખ્ય સૂર.
 • તેમનાં પદો સંગીતની કોઈને કોઈ લઢણોમાં અને સંસ્કૃત સ્તોત્રોની ઢબે રચાયાં છે.

6 responses to “ભોળાનાથ સારાભાઈ, Bholanath Sarabhai

 1. Shailesh Parekh સપ્ટેમ્બર 23, 2007 પર 3:12 એ એમ (am)

  Thank you Sureshbhai, I have used the information given here to annotate Bholanath Sarabhai, who appears in ‘Tagore in Ahmedabad’ to be published by Visva Bharati.

  Thanks and regards.

 2. Pingback: *સુધારક સપ્તાહ | ગુજરાતી પ્રતિભા પરિચય

 3. Pingback: અનુક્રમણિકા – ભ | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 6. Partha Chatterji એપ્રિલ 20, 2015 પર 4:31 એ એમ (am)

  Hello, I’m editing a book on the history of the Brahmo Somaj movement. Can you please confirm if this is the same Sri Bholanath Sarabhai and can you provide some backgroundinformation about his life?
  Thank you
  Partha Chatterji

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: