ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય
હીરાચંદ કાનજી કવિ , Heerachand Kanji Kavi
રચનાઓ
- 1859 – મિથ્યાભિમાન-ખંડન , કવિ નર્મદની અને અન્ય કવિઓની તીવ્ર ટીકાઓ સહિતનું કાવ્ય
- 1863- 65 – ગાયનશતક ભાગ 1,2,3 – અનેક વિષયો પરનાં કાવ્યો
- 1863 – કુમારબોધ – બાળકોને શિખામણ આપતી રચના, કુમારિકાબોધ કન્યાઓને શીખ આપતી રચનાઓ
- 1864 – નામાર્થબોધ
- કોશાવલી – નવા કવિઓને પ્રાસાનુપ્રાસ મેળવવામાં ઉપયોગી થવા માટેનો શબ્દકોશ
- પિંગળાદર્શ – વ્રજભાષામાં ગુજરાતી ટીહા સહિત અને ઉદાહરણો સાથેનું પુસ્તક.આમાં કવિ અને કવિતાના ગુણ-અવગુણ તથા લક્ષણોને પદોમાં ઢાળીને રજૂ કર્યાં છે.
લાક્ષણિકતાઓ
- નર્મદ-દલપતની અસરોમાં આવ્યા વિના, તેમની પણ ટીકાઓ રજૂ કરનારા મહત્વના કવિ
- કવિતાનું વિવેચન કરીને કક્ષાનાં ધોરણો આપનાર કવિ
- કોશ અને પિંગળને લગતાં કાર્યો પણ તેમણે હાથ ધર્યાં છે
- કવિતાની ઉત્તમ,મધ્યમ અને કનિષ્ઠ એમ વ્યાખ્યાઓ પણ તેમણે બતાવી આપી છે.
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – હ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય