ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

આસિમ રાંદેરી, Asim Randeri


હાલ જીવંત સૌથી વૃધ્ધ ગુજરાતી શાયર

– આજે તેમની 104મી વર્ષગાંઠે બ્લોગ જગત તરફથી હાર્દિક શુભેચ્છા.

પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી.
મઝા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી.

 
મારી એ કલ્પના હતી એ વીસરી મને
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થૈ ખાતરી મને.
ભૂલી વફાની રીત ન ભૂલી જરી મને
લ્યો એનાં લગ્નની મળી કંકોતરી મને

જુવાની મહોબ્બતના દમ લઇ રહી છે
મને દિલની ધડકન ખબર દઇ રહી છે
પ્રણય રૂપના રંગ જોવાને માટે
બધાની નજર એ તરફ થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે.” ……   સાંભળો અને માણો 

તેમના પોતાના જીવન વિશે એક લેખ ‘આદિલ મન્સુરી’ની વેબ સાઈટ ‘ગઝલ ગુર્જરી’ ના એક અંકમાં આપેલો છે.

___________________________________________________________

નામ

 • સૂબેદાર મહમૂદમિયાં મોહમ્મદ ઇમામ

ઉપનામ

 • આસિમ

જન્મ

 • 15 ઓગસ્ટ- 1904 ; રાંદેર- સુરત જિ.

અભ્યાસ

 • મેટ્રિક

વ્યવસાય

 • 1928-32 ઈસ્ટ આફ્રિકામાં ‘કેન્યા ડેઈલી મેઈલ’ના તંત્રીવિભાગમાં
 • 1932થી – મુંબાઈમાં સ્વિડિશ મેચ કમ્પનીની શાખા વલ્કન ટ્રેડિંગ કમ્પનીમાં સેલ્સમેન.

જીવનઝાંખી

 • મેટ્રિક બાદ પિતાનું અરબસ્તાનમાં અવસાન થતાં પરદેશગમન
 • 1950 – ‘લીલા’ માસિકની સ્થાપના
 • 1965 – નિવૃત્ત
 • 1965-71 કોલમ્બો, આફ્રિકા, અરબસ્તાન, માડાગાસ્કર, મોરેશિયસ વિ. દેશોમાં પ્રવાસ અને ત્યાંની ભારતીય સંસ્થાઓ અને ટી.વી. કેન્દ્રો પર ગુજરાતી/ ઉર્દૂ શાયરીની રજૂઆત
 • 1973 – યુ.કે., કેનેડા, અમેરિકાનો પ્રવાસ
 • હાલ અમેરિકામાં કેલીફોર્નિયામાં નિવાસ

રચનાઓ

 • કાવ્ય – લીલા( સળંગ પ્રણયકથા જેવી વિશેષ રજૂઆત). શણગાર
 • ઈતિહાસ – નાયતવાડાની વડી જુમ્મા મસ્જિદનો પ્રાચીન ઈતીહાસ ( 800 વર્ષ પહેલાં અરબસ્તાનથી રાંદેર આવેલા ‘નાયત’ અરબોની તવારીખ)

સાભાર

 •  ગુજરાતી સાહિત્ય કોશ, ભાગ -2
Advertisements

25 responses to “આસિમ રાંદેરી, Asim Randeri

 1. ડો.મહેશ રાવલ August 14, 2008 at 11:35 pm

  આદરણીય શાયર,
  જનાબ આસિમ રાંદેરીસાહેબને એમના ૧૦૪ મા જન્મદિવસની અસીમ શુભેચ્છાઓ,અને
  ગુજરાતી ગઝલ ક્ષેત્રે એમણે કરેલાં અનન્ય પ્રદાનબદલ કોટિ-કોટિ પ્રણામ.
  ઈશ્વર એમને હજૂપણ દીર્ઘ અને સ્વસ્થ ઉમ્ર પ્રદાન કરે-એવી પ્રાર્થના…

 2. Mukund Desai "MADAD": August 15, 2008 at 1:19 am

  mubarak – janmdinana – haju vadhare jivo !

 3. saifuddin Bandukwala August 15, 2008 at 3:42 am

  Silence is golden pan je bolay tena bor vechae.
  Salgirah mubarak

 4. Shah Pravinchandra K August 15, 2008 at 7:18 am

  “આસીમ”ને વળી આયુની સીમા હોતી હશે?
  “લીલા”ના શાયરની લીલા કમ હોતી હશે?
  આપણે આવશું અને જાશું, આ ચોક્કસ છે.
  ને “આસીમ” આપણને કાયમ જોતા રહેશે.

 5. pragnaju August 15, 2008 at 8:21 am

  આદરણીય આસિમસાહેબને
  ૧૦૪મા જન્મદિવસની શુભેચ્છાઓ,
  અને
  પ્રણામ.
  ઈશ્વર તેમને આવી જ સ્વસ્થતા ઉમ્રભર રાખે એવી પ્રાર્થના…

 6. yusuf Kundawala August 15, 2008 at 5:19 pm

  Asim saheb Ne Janam Divas Mubarak ane Aap Jiyo Hazaro sal sal sal ke din ho pachas hazar!

 7. અક્ષયપાત્ર August 16, 2008 at 6:16 pm

  જન્મદિન મુબારક અને હ્રદયપ્રૂર્વકના વંદન. ખરે જ આપે જીવી જાણ્યું ! આપની આયુ સાથે તંદુરસ્તીની પ્રાર્થના. સુરેશભાઈના બ્લોગ પર જોડણીની પરવા નથી કરવી પડતી એટલે સહેલાઈથી જાહેરમાં શુભેચ્છા મોકલી શકવાનો આનંદ છે.

 8. bhaskar September 26, 2008 at 4:43 am

  kharekhar asim sir ek mahan gazalkar 6e, hu amni kankotri gazal pasad diwano 6u,asha rakhu su ke asim sir haje vadhare gazalo lakhe

 9. Zain Subedar December 7, 2008 at 11:10 pm

  hes my grandfather

 10. shafee ahmed subedar December 26, 2008 at 10:40 am

  motaram` piyare abba` salgirah mubarak aap ka betareen`muktak`jo muzebhi bahoot pasand hai “zakal samu jivan aa bhalee vishva baag ma foolo mahi nivash ghadi beghadi to chee `asim` randeri aap ka batija `shafee` subedar `riyaz` randeri ka sallm

 11. shafee ahmed subedar December 26, 2008 at 10:47 am

  motaram` piyare abba` salgirah mubarak aap ka betareen`muktak`jo muzebhi bahoot pasand hai “zakal samu jivan aa bhalee vishva baag ma foolo mahi nivash ghadi beghadi to chee `asim` randeri aap ka batija `shafee` subedar `riyaz` randeri ka sallam

 12. Suresh Jani February 6, 2009 at 9:01 pm

  ઘણી બધી રચનાઓ અને સરસ પરીચય –
  http://bazmewafa.wordpress.com/2009/02/06/asimranderisrachna_wafa/

 13. Suresh Jani February 6, 2009 at 9:03 pm

  અવસાન
  5 ફેબ્રુઆરી – 2009 , રાંદેર

 14. dhavalrajgeera February 8, 2009 at 6:28 pm

  લીલા આસિમની આ દુનીયામાઁ પુરી થઈ માનશો નહી!

  આસિમ તો અસિમ શ્રધા સાથે ખુદા પાસે છે – જન્નતનશીન.

  રાજેન્દ્ર ત્રિવેદી

  http://www.bpaindia.org
  http://www.yogaeast.net

 15. Pingback: Asim Randeri ( આસિમ રાંદેરી ) - Poet Introduction (કવિ પરિચય )

 16. sahil kadari March 10, 2010 at 3:14 am

  hi i m sahil kadari mare asim randeri saheb sathe wat karvi chhe koi mane aemna cell no aapse ya koi contact no aapso plz……….

 17. JUNED S MIYAJAN April 21, 2010 at 4:37 am

  AAsim sab no intekal thay gayo 6…..plz..aa vat ne websute par update laro……

 18. Ravi November 9, 2010 at 10:59 am

  Sir lucky to born in your city bt unluckily I cant see you. . . . . .

  Miss u nd filling proud to be part of surat city near rander.

 19. krunal prajapati August 5, 2012 at 4:15 pm

  aasim randeri
  tamari gazalo sambhdi
  ghani j sundar
  jane k aakhu haiyu nichova nakhe
  jane k hamna j aankh mathi ashrudhara vahi jay
  owsume owsume
  realy realy realy
  owsume
  mansuriji

 20. Pingback: આસિમ રાંદેરી…… | shraddhahospital's Blog

 21. Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય

 22. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 23. Yashesh Vora August 19, 2013 at 8:38 am

  saalgirah Mubarak.aamari ummar tamane mal kem ke tame hasho to llila jivit raheshe.

 24. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: