મળ્યા જે જખ્મો એના તરફથી
અમારા તરફથી કવન થઈ ગયા.
પ્રેરક જીવનમંત્ર – “ Do you want to be a humorist? Where are your tears?”
તેમના વિશે –
“ વનેચંદના વરઘોડાથી જગજિત બનેલા…..”- રમેશ તન્ના
# રચના :
– 1 – ; – 2 –
# સાંભળો
– ૧ – ; વનેચંદનો વરઘોડો
ફેસબુક પર
તેમની જ વેબસાઈટ ઉપર હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીના શબ્દોમાં વાંચો
જુદી જિંદગી છે મિજાજે – મિજાજે;
જુદી બંદગી છે નમાજે – નમાજે.
છે એક જ સમંદર, થયું એટલે શું ?
જુદા છે મુસાફર જહાજે – જહાજે.
ભલે હોય એક જ એ અંતરથી વહેતા,
છે સૂરો જુદેરા રિયાજે – રિયાજે.
જુદા અર્થ છે શબ્દના બોલવા પર,
છે શબ્દોય જુદા અવાજે – અવાજે.
જીવન જેમ જુદાં છે કાયામાં જુદી,
છે મૃત્યુય જુદાં જનાજે – જનાજે.
હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,
જુદી પ્રીત જાગે મલાજે મલાજે.
_____________________________________
સમ્પર્ક
- આશિયાના, થાનગઢ, જિ. સુરેન્દ્રનગર- ૩૬૩ ૫૩૦
- ફોન – ૨૨૦ ૮૮૫
જન્મ
કુટુમ્બ
- માતા – હસીનાબેન ; પિતા – સીદિકભાઈ
- પત્ની – સાબિરા ( લગ્ન – ૧૨, ડિસે-૧૯૭૧) ; સંતાનો – ૨ પુત્ર, બે પુત્રી
અભ્યાસ
વ્યવસાય

જીવનઝરમર
- અનેક વાર વિદેશ પ્રવાસ – ૨૨ દેશોની મૂલાકાત લીધી છે.
- થીયેટર, આકાશવાણી અને દૂરદર્શન પર અનેક હાસ્ય કાર્યકમો આપેલ છે.
- તેમની પ્રેરણામૂર્તિ – ચાર્લી ચેપ્લિન, માર્ક ટ્વેઈન
- સૌથી પ્રથમ પ્રકાશિત કૃતિ – ‘શો મસ્ટ ગો ઓન’
- કમ્પ્યુટર વિશે – ‘ માનવીને માનવીથી અલગ કરશે.’
- બાધા આખડીમાં કોઈ શ્રદ્ધા નથી.
- તેમના બહુ જાણીતા લેખો
- વનેચંદનો વરઘોડો
- નટા જટાની યાત્રા
- શિક્ષકોનું બહારવટું
શોખ
- કદીક ચિત્રકામ, હાર્મોનિયમ વાદન
મુખ્ય રચનાઓ
- હાસ્ય લેખ – શો મસ્ટ ગો ઓન, દેવું તો મર્દ કરે, દુઃખી થવાની કળા, હસતાં હસાવતાં, અણમોલ આતિથ્ય, સજ્જન મિત્રોના સંગાથે
લાક્ષણિકતાઓ
- હાસ્ય કલાકારોમાં શિરમોર
- ગંભીર ચહેરો રાખી, સાંભળનારને હસી હસી લોટપોટ કરનાર
સન્માન
- જ્યોતીન્દ્ર દવે સુવર્ણ ચન્દ્રક
- અનેક પારિતોષિકો અને સન્માનો
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
Like this:
Like Loading...
Related
We enjoyed your last visit to Boston, MA
Rajendra Trivedi, M.D.
http://www.bpaindia.org
સબ ટીવી પર તેમની રચના ‘વનેચંદનો વરઘોડો’ પરથી બનેલી ટીવીશ્રેણી ‘પાપડપોળ – શાહબુદ્દીન રાઠોડની રંગીન દુનિયા’નું પ્રસારણ પણ થાય છે.
Pingback: શાહબુદ્દીન રાઠોડ, Shahbudeen Rathod | | GujaratiLinks.comGujaratiLinks.com
Pingback: હાસ્ય દરબારનો નવો ચહેરો | હાસ્ય દરબાર
હાસ્ય દરબારનો નવો ચહેરો | હાસ્ય દરબાર
gd 1
On facebook-
http://www.facebook.com/note.php?note_id=325358967494083
Pingback: ચંદુના ગાંઠિયા – શાહબુદ્દિન રાઠોડ | હાસ્ય દરબાર
Pingback: અનુક્રમણિકા – શ, સ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: (285 ) શ્રી શાહબુદ્દીન રાઠોડ નો હાસ્ય રસ અને ચિંતન — એક પરિચય | વિનોદ વિહાર
Pingback: અભિનેતા / કલાકાર/ ચિત્રકાર/ જાદુગર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: 1165 – મોટા માણસોની નાની વાતો ….. હાસ્ય પ્રસંગો ……. શ્રી શાહબુદ્દીન રાઠોડ | વિનોદ વિહાર