“મારે તે ગામડે એકવાર આવજો
હે આવો ત્યારે મને સંદેશો કહાવજો”
___
નામ
ચીમનભાઇ ભટ્ટ
ઉપનામ
મનસ્વી પ્રાંતીજવાળા
પ્રદાન
- સામાજિક અને ઐતિહાસિક વિષયવસ્તુવાળા નાટકો લખીને તેમણે થોડુંક અસરકારક સ્થાન પ્રાપ્ત કર્યું છે.
- તેઓ તેમના ગીતોથી વધુ પ્રસિદ્ધ થયા છે.
- તેમના ગીતોમાં સાહિત્યની છાયા અને દર્દીલી વાણી વગેરે ભાવ જોવા મળે છે.
- સામાન્ય મધ્યમવર્ગની આજુબાજુ વણાતી કરુણ ઘટનાઓને વધુ લાગણીશીલ રીતે આલેખવાની તેમનામાં શક્તિ હતી.
રચનાઓ
- નાટકો – કીર્તિવિજય, સંસારચિત્ર, કોની મહત્તા, કન્યાદાન વગેરે
સંદર્ભ
- ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ઃ ગ્રંથ ૪
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય