“ વર્ષોની બંધ બારીને આજ જ્યારે ઉઘાડતો,
‘આવ’, ‘આવ’, દિશાઓથી સૂર એ કર્ણ આવતો.
—-
ઊંચે જોયું, – ગગનપટમાં વાદળી એક જાતી:
સામ્રાજ્ઞીશી મૃદુલ ડગલે માર્ગ એ કાપતી’તી:
વાતો કે’તી ઘડીક વીજની, મેઘ કેરા ધનુની,
યાત્રા કેરી વિજન વનની, પર્વતોની, રણોની.”
# રચના – 1 : રચના – 2 : રચના – 3
__________________________________
નામ
પ્રહલાદ જેઠાલાલ પારેખ
જન્મ
12 ઓક્ટોબર – 1912 ; ભાવનગર
અવસાન
2 જાન્યુઆરી – 1962 ; મુંબાઇ
અભ્યાસ
- પ્રાથમિક - ભાવનગર
- માધ્યમિક – દક્ષિણામૂર્તિ વિદ્યાભવન
- ઉચ્ચ – શાંતિનિકેતન-
વ્યવસાય
- આજીવન શિક્ષક
જીવન ઝરમર
- નાનાભાઇ ભટ્ટ અને હરભાઇ ત્રિવેદીની ઊંડી અસર
- શાંતિનિકેતનના વાતાવરણનો ચિત્ત પર મોટો પ્રભાવ
- સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લઇ કારાવાસ પણ વેઠેલો
- નિર્મળ, મધુર અને સૌંદર્યનિષ્ઠ કવિતાના કવિ
મુખ્ય રચનાઓ
- કવિતા – બારી બહાર, સરવાણી
- બાળકાવ્યો – તનમનિયાં
- કથા – ગુલાબ અને શિવલી
- દીર્ઘવાર્તાઓ અને અનુવાદો
[...] - જીવનઝાંખી [...]
Pingback by 12- ઓક્ટોબર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર — October 12, 2006 @ 3:35 pm |
Gandhiji ni hethak jyaare vastavvadi kavitao lakhati hati tyaare a
mrudu bhashi ane komaL mijajana kavie Saunadarya
lakshi kavita lakhi.E samayma Gandhiji na prabhav niche na avavu e khub kathin ane durlabh vastu hati.
Varsha kavyo adbhut lakhya chhe.”kyan thi aa sarvaNi anand taNi avi de ur ne chhalkavi ” – Banavati fulone kavya sunder chhe koi gujaratima raju kare tevi apeksha chhe.
Comment by Bharat Pandya — October 20, 2006 @ 12:34 am |
[...] જીવનઝાંખી [...]
Pingback by 2 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર — January 2, 2008 @ 2:05 am |