ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચં. ચી. મહેતા


c_c_mehta.JPG“ઇલા! સ્મરે છે, અહીં એક વેળા,આ ચોતરે આપણ બે રમેલાં.

દાદાજી વાતો કરતાં નિરાંતે,વહેલાં જમીને અહીં રોજ રાતે.”

– ઇલા કાવ્યો  

# રચના

_______________________________

નામ                     ચંદ્રવદન ચીમનલાલ મહેતા

જન્મ તારીખ           ૬-૪-૧૯૦૧

અવસાન                ૫-૫-૧૯૯૧

જન્મ સ્થળ             સૂરત

કુટુમ્બ       

અભ્યાસ                 બી. એ.

વ્યવસાય              ‘આકાશવાણી’ પર કાર્યક્રમ નિર્માતા, નિયામક, અધ્યાપન

જીવન ઝરમર        નાટ્યવિદ તરીકે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા, 1978 – ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રમુખ

મુખ્ય રચનાઓ      નાટક: અખો , મૂંગી સ્ત્રી , આગગાડી , રમકડાંની દુકાન , નર્મદ , નાગાબાવા , પ્રેમનું મોતી અને બીજાં નાટકો , સીતા , શિખરિણી , કરોળિયાનું જાળું, પાંજરાપોળ વિ. વિવેચન: કવિશ્રી ન્હાનાલાલનાં નાટકો અને ‘શાહનશાહ અકબરશાહ’ની રંગભૂમિ પર રજૂઆત , નાટક ભજવતાં , યુરોપના દેશોની નાટ્યસૃષ્ટિ , જાપાનનું થિયેટર , વિ. કવિતા: યમલ , ઇલા કાવ્યો , ચાંદારાણા , નવલકથા:  ખમ્મા બાપુ , ડૉન કિહોટે ;  નવલિકા:  વાતચકરાવો , મંગલત્રયી ; આત્મકથા: બાંધ ગઠરિયાં ભા. 1-2 , છોડ ગઠરિયાં વિ. અંગ્રેજી- 7 પુસ્તકો

સન્માન        1936– રણજિતરામ ચંદ્રક, 1946– નર્મદ ચંદ્રક

Advertisements

5 responses to “ચં. ચી. મહેતા

  1. Pingback: 5 - મે - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર

  2. Pingback: અનુક્રમણિકા – ચ , છ | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: