ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

રસિક ઝવેરી, Rasik Jhaveri


‘આપણા મલક જેવો મલક થાવો નથ, હોં મોટાભાઇ ! આંઇકણે મારા જેવાને નો સોરવે, પણ જીભ કસરી એટલે રે’વું પડે. બાકી જલમભોમકા ઇ જલમભોમકા .”

– બાળપણના ગોઠીયા કાનજી ખવાસના શબ્દો- લન્ડનમાં  

____________________________________________________________________

જન્મ

૨૪ -ઓક્ટોબર ,  ૧૯૧૧ ;  ભાવનગર

મ્રુત્યુ

૧૨ – ઓક્ટોબર , ૧૯૭૨ ; મુંબઇ

જીવન ઝરમર

  • ૧૯૧૮- ૧૯૫૧ ઝવેરાત નો વેપાર
  • ૧૯૫૧ માં ગ્રથાંગર પુસ્તકાલય શરુ કર્યુ – ગામદેવી, મુંબઈ
  • ગ્રંથાર માસીક પણ શરુ કર્યું
  • ભારતીય વિદ્યા ભવનના નાટ્ય વિભાગના અધિકારી તરીકે ત્રણ વર્ષ કામ કર્યું
  • ૧૯૬૫ , ૧૯૬૮ – લંડનનો પ્રવાસ લગભગ ૨ વર્ષ રહ્યા

રચનાઓ

  • પ્રવાસ –  અલગારી રખડપટ્ટી, સફ૨ના સંભારણા
  • વાર્તા– દલની વાતો (ત્રણ ભાગ) જેની આજ સુધી આવૃત્તિઓ થયા કરે છે.આ વાતો મુંબઇ સમાચાર માં લેખમાળા તરીકે પ્રગટ થઇ હતી.
    લગભગ ત્રીસેક જેટલી ટુંકી વાર્તાઓ વિવિધ માસીકોમાં પ્રગટ થઇ હતી

11 responses to “રસિક ઝવેરી, Rasik Jhaveri

  1. Pingback: 12- ઓક્ટોબર - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર

  2. Lakhmani Prakash ડિસેમ્બર 23, 2011 પર 8:12 એ એમ (am)

    Sir please tamara juna book lakhela che teni detils tame net par muko….
    ane tama photos pan net par upload karo……

  3. Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Pingback: સાહિત્યકાર – પ્રવાસ વર્ણનકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. Pingback: સાહિત્યકાર – પ્રવાસ વર્ણનકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

  7. sonal tailor નવેમ્બર 4, 2016 પર 12:32 એ એમ (am)

    Sir tamari book ‘Alagari Rakhadpatti’Vanchi..khud Landon ma hoiye evu lagyu….ane net pr tamne sodhya…….tamne joya….madvanu mann pn thayu pn….mara nasib ma e notu…tamari biji books pn kase ne kase thi sodhi ne jarur vanchish……

  8. Pingback: અલગારી રખડપટ્ટી | સૂરસાધના

  9. La' Kant " કંઈક " જૂન 11, 2017 પર 10:24 પી એમ(pm)

    मुम्बई समाचारनी कॉलम खूब ज दिलथी माणी छे,आजे पण इ मासूमियत,नादानी थोडांक आनंद-रोमांच आपी जाय छे… आभार “आ पीरसनार, सु.जा.नो मानवोज पड़े …. स्मृति अने विस्मृति बेऊ देन-वरदान !

  10. Pingback: માનું ગીત -

Leave a comment