ગાંધીજીની વાત હોય અને અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને નિસર્ગોપચારની વાતો સામેલ ન હોય તો આખી વાર્તા અધૂરી જ લાગે. ગાંધીજી રાષ્ટ્રપિતા ગણાય છે એ વાત કેમ વિસરાણી? ગાંધીજીના મૃત્યુદિવસને ભારતમાં ‘શહીદ દિન’ તરીકે મનાવવામાં આવે છે અને એ દિવસે સવારે અગિયાર કલાકે આખા દેશે બે મિનિટનું મૌન પાળવાનું હોય છે એ વાત પણ અહીં સામેલ નથી. ગાંધીજીએ લખેલા પુસ્તકોની યાદી બનાવીએ તો આખું પાનું કદાચ ભરાઈ જાય. દુનિયામાં જેટલું કદાચ ગાંધીજી વિશે લખાયું છે એટલું અન્ય કોઈ મહાપુરુષ વિશે લખાયું નથી. ‘ગાંધીજીનો અક્ષરદેહ’ એ નવજીવન પ્રકાશન દ્વારા પ્રકાશિત લગભગ 90થી વધુ ગ્રંથોની શ્રેણી છે જેમાં ગાંધીજીના તમામ લખાણોનો એક જ શીર્ષક હેઠળ સમાવેશ થયો છે.
બીજો એક સુધાર: ઘણી જગ્યાએ ‘ઠ’ ની જગ્યાએ ‘ટ’ લખાયો છે.
આ અક્ષરદેહની શ્રેણીમાં સૌથી પ્રથમ લખાણ (જે સહેજે ઉપલબ્ધ ન હોય છતાં) અહીં મુકાયું છે તે બાપુએ એમના પિતાજીને લખેલી પેલી ચિઠ્ઠી છે ! જે એમનો પસ્તાવો રજૂ કરે છે. અક્ષરદેહના સર્જકોએ એ ચિઠ્ઠીનેય સંભારીને મૂકી છે.
BAPUJI IS OUR FATHER OF THE NATION.
HE HAS BEEN THE GUIDING LIGHT OF NOT ONLY GUJARATI BUT FOR THE PEOPLE OF THE WORLD.
HIS LIFE SAID THAT TRUTH IS GOD.
NON VIOLENCE IS THE BEST WAY TO LIVE AND LET LIVE OTHERS.
AS A LITTLE CHILD I WAS IN TEARS WHAN PANDIT JI SAID THAT OUR BAPUJI IS NO MORE ON RADIO ON JANUARY 30th 1948.
BAPUJI IS THERE AND WANTS ALL OF US TO LIVE ON THAT PATH.
“SATYAGRAHA”

AS A LITTLE CHILD, I WAS IN TEARS WHAN PANDIT JI SAID THAT “OUR BAPUJI IS NO MORE” ON THE RADIO ON JANUARY 30th 1948.
BAPUJI IS THERE AND WANTS ALL OF US TO LIVE ON THAT PATH.
“SATYAGRAHA”
આખા વિશ્વના અગણિત લોકોના પ્રેરણાદાયી વિષે થોડામાં લખવું શક્ય નથી.
તેમણે સંદેશમાં એટલું જ કહ્યું કે-“મારુ જીવન જ મારો સંદેશ છે”.
આમ આચારને પ્રાધાન્ય આપ્યું.
આપણે તેમના ૧૧ વ્રત-અરે! તેમાનાં એક વ્રતને આચરીએ તો પણ જીવન સાર્થક થઈ જાય..
કોટી કોટી વંદન સહ પ્રાર્થના કે નમ્રપણે આચરવાનું બળ મળે
Is is very difficlut to evaluate shri mahatma gandhi because he has been respected by the entire world as the greatest personality of 20h century.
His influence was so strong and subtle that the self centered and fanatical mindsets in India had gone through a perceptive change about his deeds and achievements. It was the strength of his visions and deeds which had impacted the set mindsets with restricted vision and comprehension. In a way, he was instrumental in changing the fanatic mindsets of human beings world over by his universal appeals.
ગાંધીજી વિષે ઘણી જ સુંદર માહિતી શોધીને એનું એક જગાએ સંકલન માટે ધન્યવાદ
.. સરસ ગાંધી ડાઈજેસ્ટ … ગાંધી પૂર્તિ
રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીજી વિષે અને એમના જીવનના અનેક પાસાંઓ વિષે ઘણા લેખકોએ ઘણું લખ્યું છે જેમ અમેરિકામાં અબ્રાહમ લિંકન વિષે લખાયું છે અને લખાતું જ રહેશે એવું આ બન્નેનું અજોડ વ્યક્તિત્વ છે.
ગાંધીજી અને કસ્તુરબા વચ્ચે એક આદર્શ દામ્પત્ય પ્રેમ હતો એને ઉજાગર કરતો એક લેખ ઓપીનીયનમાં પ્રગટ થયો હતો જે વિનોદ વિહારમાં રી-બ્લોગ કરેલો એની લીંક નીચે આપું છું .
ગાંધીજી ના કસ્તૂરબાને લખાયેલા લવ લેટર્સ ! …..તેજસ વૈદ્ય
મહાત્મા ગાંધીજીના વિચારો મુજબ “આપણે આપણા વડવાઓ પાસેથી ધરતી, હવા, જમીન અને પાણી વારસામાં નથી મેળવ્યા, પરંતુ તે આપણા સંતાનો પાસેથી ઉધાર પર મેળવ્યા છે, તેથી આપણે આ સંસાધનો ઓછામાં ઓછી એવી જ સ્થિતિમાં આવનારી પેઢીઓને સોંપવી પડશે જે રીતે આપણને આપણા વડવાઓ પાસેથી મળી છે.

સરસ માહિતી છે. સરસ પૂર્તિ કરી છે.
આભાર , વિવેક! તેં સુચવેલા બધા સુધારા કરી લીધા. મને ઘણું ગમ્યું.
Pingback: ગુજરાતી પ્રતિભા પરિચય » Blog Archive અનુક્રમણિકા … ક - થી - ઘ «
BAPUJI IS OUR FATHER OF THE NATION.
HE HAS BEEN THE GUIDING LIGHT OF NOT ONLY GUJARATI BUT FOR THE PEOPLE OF THE WORLD.
HIS LIFE SAID THAT TRUTH IS GOD.
NON VIOLENCE IS THE BEST WAY TO LIVE AND LET LIVE OTHERS.
AS A LITTLE CHILD I WAS IN TEARS WHAN PANDIT JI SAID THAT OUR BAPUJI IS NO MORE ON RADIO ON JANUARY 30th 1948.
BAPUJI IS THERE AND WANTS ALL OF US TO LIVE ON THAT PATH.
“SATYAGRAHA”
BAPUJI IS OUR FATHER OF THE NATION.
HE HAS BEEN THE GUIDING LIGHT OF NOT ONLY GUJARATI BUT FOR THE PEOPLE OF THE WORLD.
HIS LIFE SAID THAT TRUTH IS GOD.
NON VIOLENCE IS THE BEST WAY TO LIVE AND LET LIVE OTHERS.
AS A LITTLE CHILD, I WAS IN TEARS WHAN PANDIT JI SAID THAT “OUR BAPUJI IS NO MORE” ON THE RADIO ON JANUARY 30th 1948.
BAPUJI IS THERE AND WANTS ALL OF US TO LIVE ON THAT PATH.
“SATYAGRAHA”
Pingback: ગાંધીડો મારો - મોભીડો મારો - કાગ. « અમીઝરણું…
Pingback: Bansinaad
Writing first time. Impressed highly with your blog. Very nice info about Bapuji. I came to know abt yr blog from Tahuko. Yhank you.
-Harshad Jangla
Atlanta, USA
Jan 31 2007
Pingback: બંધીયાર હવા - એક અવલોકન « ગદ્યસુર
Pingback: BAPUJEE AND MY HOME - AMADAVAD,GUJARAT « તુલસીદલ
આખા વિશ્વના અગણિત લોકોના પ્રેરણાદાયી વિષે થોડામાં લખવું શક્ય નથી.
તેમણે સંદેશમાં એટલું જ કહ્યું કે-“મારુ જીવન જ મારો સંદેશ છે”.
આમ આચારને પ્રાધાન્ય આપ્યું.
આપણે તેમના ૧૧ વ્રત-અરે! તેમાનાં એક વ્રતને આચરીએ તો પણ જીવન સાર્થક થઈ જાય..
કોટી કોટી વંદન સહ પ્રાર્થના કે નમ્રપણે આચરવાનું બળ મળે
Pingback: 30 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર
jyan sudhi mane yaad chhe tyan sudhui Bapuji ni mashal ane temni lakadi ,
Tangayika ne jyare aazadi malwani hati taya presedent Nyarere Pandit Naharu pase
gaya hata ane Naherujie President Nyarerene masaal wari lakdi aapel .Bapuni vaat
yaad rakhine Bharat na sarwe pramukho ne nave-sar thi bhantur karvanu rahese.
Chandra
શ્રી. નારાયણ દેસાઈના ગાંધીજી સાથેના અનુભવો વાંચો –
http://mahatmaji.wordpress.com/
બાપુને ભારત-રત્ન એનાયત થયો હોય એ વાત હજમ નથી થતી.
જે રાષ્ટ્રપિતા ગણાયા હોય તેમને ફક્ત ‘ભારત-રત્ન’ કેમ કરી અપાય.
મારા ખ્યાલથી એમને ભારત-રત્ન નથી અપાયો.
શહિદ દિવસ બાપુના નહીં પણ ભગત સિંહના અવસાનને દિવસે મનાવાય છે – ૨૩ માર્ચ.
ગાંધી અટકવાળા ફક્ત બે જ જણને ભારત રત્ન મળ્યો છે…
Smt. Indira Gandhi : Bharat Ratna
Public Affairs : 1971 : India : Uttar Pradesh
Shri Rajiv Gandhi : Bharat Ratna
Public Affairs : 1991 : India : Delhi
આ વેબસાઇટ પર અવોર્ડીઝના નામ મળી રહેશે.
http://india.gov.in/myindia/advsearch_awards.php
ગાંધીજીના ફોટા –
http://niravrave.wordpress.com/2008/10/02/gandhijiimages-that-u-might-have-missed/
http://www.gujaratsamachar.com/gsa/20081021/guj/supplement/network.html
તેમના અભ્યાસકાળની સાચી વીગતો આપવા માટે શ્રી. પ્રભુલાલ ભારડીયાનો આભાર.
gandhi is over graet leader
wow, wonderful ! short & Nice, But whole life! ખુબ જ માહિતી સભર લેખ..થોડા માં ઘણું પણ ગાંધી જીવનની પૂરી ઝાંખી કરાવી આપી.
ઓબામાનો સંદેશ
http://rajul54.wordpress.com/2009/10/02/ghandhiji-obama/
Lots of pictures-
http://niravrave.wordpress.com/2009/10/02/%e0%aa%a4%e0%ab%81%e0%aa%9c-%e0%aa%86%e0%aa%a6%e0%ab%87%e0%aa%b6%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ae%e0%ab%82%e0%aa%95-%e0%aa%86%e0%aa%b0%e0%aa%be%e0%aa%a7%e0%aa%a8%e0%aa%be%e0%aa%97%e0%aa%be%e0%aa%82/
‘સત્યના પ્રયોગો’ વીશે માહીતી …
http://jagadishchristian.wordpress.com/2009/10/01/%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80-%E2%80%93-%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D/
HE IS THE TRUE INDIAN
Is is very difficlut to evaluate shri mahatma gandhi because he has been respected by the entire world as the greatest personality of 20h century.
His influence was so strong and subtle that the self centered and fanatical mindsets in India had gone through a perceptive change about his deeds and achievements. It was the strength of his visions and deeds which had impacted the set mindsets with restricted vision and comprehension. In a way, he was instrumental in changing the fanatic mindsets of human beings world over by his universal appeals.
gandhiji great man.
Pingback: અનુક્રમણિકા – ગ « ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: છાંયડો – એક અવલોકન « ગદ્યસુર
”મારુ જીવન જ મારો સંદેશ છે”.આજકાલના બની બેઠેલા ગાંધીવાદીઓ જીવનમા અને આચરણમાં ઉતારે એજ અભ્યર્થના.
ગાંધીજી કચડાની પટ્ટી પર…બીરેન કોઠારીની નજરે..
http://birenkothari.blogspot.com/2011/10/blog-post.html
ભારતના આ વિશ્વવંદ્ય વિભૂતિનો ઐતિહાસિક દસ્તાવેજી ફિલ્મ અને અહેવાલ
સાચે જ હૃદયને ભરી ગયો. આપને ખૂબ ખૂબ અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
એક સરસ લેખ ..
http://vinodvihar75.wordpress.com/2012/01/30/%E0%AA%97%E0%AA%B0%E0%AB%80%E0%AA%AC%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82/#comment-184
સુરેશભાઈ, આપના આ બ્લોગમાં મારો લેખ મુકવા માટે અને આપના
પ્રતિભાવ માટે આપનો આભારી છું.
Pingback: અનુક્રમણિકા – ગ , ઘ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: નારાયણ દેસાઈ, Narayan Desai | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: દેશભક્ત | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: રાજકીય નેતા | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સમાજ સુધારક/ સમાજ સેવક | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ગાંધીજી – વિડિયો | EVidyalay
Pingback: અનુક્રમણિકા – ગ , ઘ | ગુજરાતી પ્રતિભા પરિચય
ગાંધીજી વિષે ઘણી જ સુંદર માહિતી શોધીને એનું એક જગાએ સંકલન માટે ધન્યવાદ
.. સરસ ગાંધી ડાઈજેસ્ટ … ગાંધી પૂર્તિ
રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીજી વિષે અને એમના જીવનના અનેક પાસાંઓ વિષે ઘણા લેખકોએ ઘણું લખ્યું છે જેમ અમેરિકામાં અબ્રાહમ લિંકન વિષે લખાયું છે અને લખાતું જ રહેશે એવું આ બન્નેનું અજોડ વ્યક્તિત્વ છે.
ગાંધીજી અને કસ્તુરબા વચ્ચે એક આદર્શ દામ્પત્ય પ્રેમ હતો એને ઉજાગર કરતો એક લેખ ઓપીનીયનમાં પ્રગટ થયો હતો જે વિનોદ વિહારમાં રી-બ્લોગ કરેલો એની લીંક નીચે આપું છું .
ગાંધીજી ના કસ્તૂરબાને લખાયેલા લવ લેટર્સ ! …..તેજસ વૈદ્ય
http://opinionmagazine.co.uk/details/745/
ઉપરની કોમેન્ટમાં લીંક આપવામાં કઇંક ભૂલ રહી ગઈ લાગે છે .આખી લીંક ફરી આપું છું,
ગાંધીજી ના કસ્તૂરબાને લખાયેલા લવ લેટર્સ ! …..તેજસ વૈદ્ય …ઓપીનીયનનો લેખ
http://opinionmagazine.co.uk/details/745/%C3%83%C2%A0%C3%82%C2%AA%C3%A2%E2%82%AC%E2%80%9D%C3%83%C2%A0%C3%82%C2%AA%C3%82%C2%BE%C3%83%C2%A0%C3%82%C2%AA%C3%A2%E2%82%AC%C5%A1%C3%83%C2%A0%C3%82%C2%AA%C3%82%C2%A7%C3%83%C2%A0%C3%82%C2%AB%C3%A2%E2%80%9A%C2%AC%C3%83%C2%A0%C3%82%C2%AA%C3%85%E2%80%9C%C3%83%C2%A0%C3%82%C2%AB%C3%A2%E2%80%9A%C2%AC%C3%83%C2%A0%C3%82%C2%AA%C3%82%C2%A8%C3%83%C2%A0%C3%82%C2%AA%C3%82%C2%BE-%C3%83%C2%A0%C3%82%C2%AA%C3%A2%E2%82%AC%C2%A2%C3%83%C2%A0%C3%82%C2%AA%C3%82%C2%B8%C3%83%C2%A0%C3%82%C2%AB%C3%82%C2%8D%C3%83%C2%A0%C3%82%C2%AA%C3%82%C2%A4%C3%83%C2%A0%C3%82%C2%AB%C3%A2%E2%82%AC%C5%A1%C3%83%C2%A0%C3%82%C2%AA%C3%82%C2%B0%C3%83%C2%A0%C3%82%C2%AA%C3%82%C2%AC%C3%83%C2%A0%C3%82%C2%AA%C3%82%C2%BE%C3%83%C2%A0%C3%82%C2%AA%C3%82%C2%A8%C3%83%C2%A0%C3%82%C2%AB%C3%A2%E2%82%AC%C2%A1-%C3%83%C2%A0%C3%82%C2%AA%C3%82%C2%B2%C3%83%C2%A0%C3%82%C2%AA%C3%A2%E2%82%AC%E2%80%9C%C3%83%C2%A0%C3%82%C2%AA%C3%82%C2%BE%C3%83%C2%A0%C3%82%C2%AA%C3%82%C2%AF%C3%83%C2%A0%C3%82%C2%AB%C3%A2%E2%82%AC%C2%A1%C3%83%C2%A0%C3%82%C2%AA%C3%82%C2%B2%C3%83%C2%A0%C3%82%C2%AA%C3%82%C2%BE-%C3%83%C2%A0%C3%82%C2%AA%C3%82%C2%B2%C3%83%C2%A0%C3%82%C2%AA%C3%82%C2%B5%C3%83%C2%A0%C3%82%C2%AA%C3%82%C2%B2%C3%83%C2%A0%C3%82%C2%AB%C3%A2%E2%82%AC%C2%A1%C3%83%C2%A0%C3%82%C2%AA%C3%85%C2%B8%C3%83%C2%A0%C3%82%C2%AA%C3%82%C2%B0%C3%83%C2%A0%C3%82%C2%AB%C3%82%C2%8D%C3%83%C2%A0%C3%82%C2%AA%C3%82%C2%B8–
ગાંધીજી ને બકરી હતી .તો તેનું નામ શું ???
આ લીંક પરનું આખું લખાણ ઘટક ઘટક પીધું ! બા–બાપુની આ વાત વાંચી નહોતી….આભાર.
ગાંધીજીને ભારતરત્ન એવોર્ડ મળ્યો નથી.
ગાંધીજીને હજી સુધી ભારત રત્ન મળેલ નથી આપે ખોટી માહિતી આપેલ છે.
આટલી ઝીણવટથી આ પરિચય વાંચવા માટે દિલી આભાર. તમારી વાત સાચી લાગે છે –
https://www.quora.com/Why-did-Mahatma-Gandhi-not-get-Bharat-Ratna-or-the-Nobel-Peace-Prize
સુધારો કરી દીધો.
આમ જ મહત્વનાં પ્રદાન કરી , આ બ્લોગને સમૃદ્ધ કરતા રહેજો.
Pingback: સત્યના ઉપાસકનો સ્મૃતિદિન | Bansinaad