શૂન્ય – પાલનપુરી, Shunya Palanpuri


” ઇશ્વર સ્વરુપે જેને જગત ઓળખી રહ્યું, 

એ ‘શૂન્ય’ની પિછાણ હતી, કોણ માનશે? “

-’શૂન્ય’ ના અવશેષ

- #  ગઝલ 1

- # ગઝલ 2

_____________________________

નામ

  • અલીખાન બલોચ

ઉપનામ

  • શૂન્ય , ‘રૂમાની’ , ‘અઝલ’

જન્મ

  • 19, ડીસેમ્બર -1922;  લીલાપુર, અમદાવાદ  

અવસાન

  • 17, માર્ચ -  1987;  પાલનપુર

માતા

  • નનીબીબી

પિતા

  • ઉસ્માનખાન

ભાઇ બહેન

  • ભાઇ ફતેહખાન

લગ્ન

  • ઝુબેદા

સંતાનો

  • પુત્ર તસમીન, ઝહીર ; પુત્રી- કમર, પરવેઝ

અભ્યાસ

  • 1938- મેટ્રીક પાલનપુર
  • 1940- બહાઉદ્દીન કોલેજ જુનાગઢ માં અભ્યાસ અધૂરો મૂક્યો

વ્યવસાય

  • 1940- પાજોદ દરબાર- રૂસવાના અંગત મંત્રી
  • 1945-54 – અમીરબાઇ મિડલસ્કૂલ પાલનપુર માં શિક્ષક
  • 1957-60 નોકરી છૂટી, અમદાવાદ અને પાટણમાં નિવાસ
  • પાટણમાં ગીત ગઝલ માસિકનું પ્રકાશન
  • 1962- મુંબાઇ સમાચારમાં નોકરી મૃત્યુ સુધી.

પ્રદાન

  • કવિતા સંગ્રહ ગુજરાતી -6, ઉર્દૂ -1, અનુવાદ- 1

મુખ્ય કૃતિઓ

  • ગઝલ ગુજરાતી – શૂન્યનું સર્જન, શૂન્યનું વિસર્જન, શૂન્યના અવશેષ, શૂન્યનો દરબાર
  • ગઝલ – ઉર્દૂ દાસ્તાને ઝિંદગી
  • અનુવાદ ખૈયામ

જીવન 

  • 1925 – ત્રણ વર્ષની વયે પિતાનું અવસાન, માતા સાથે પાલનૌર મોસાળમાં ઊછર્યા
  • 1940 – રૂસવાના સંપર્કમાં આવ્યા
  • 1940 – ‘રૂસવા’ હાજરીમાં ગુજરાતીમાં ગઝલ કરવાની શરૂઆત , મિત્ર અમૃત ઘાયલે ‘શૂન્ય’ ઉપનામ સૂચવ્યું.

સાભાર  

  • મુસાફિર પાલનપુરી, શબ્દલોક પ્રકાશન
About these ads

27 thoughts on “શૂન્ય – પાલનપુરી, Shunya Palanpuri

  1. પોતાના તખલ્લુસને સાર્થક કરી શકે એવા બહુ જૂજ કવિઓ જોવા મળે છે. ગુજરાતી ભાષામાં શૂન્ય પાલનપુરીએ જે બખૂબીથી પોતાના તખલ્લુસનો નિર્વાહ કર્યો છે એ નિઃશંકપણે શ્રેષ્ઠ છે.

  2. બહુ આનંદ થાય છે શૂન્ય પાલનપુરીની ગઝલો વાંચીને/સાંભળીને, હું May 2006 માં ઘરે (પાલનપુર) ગયો હતો. સ્વ. શૂન્ય પાલનપુરીનાં ભાઈને લાકડીની ઘોડીનાં ટેકે ચાલતાં જોયા, વાત સાંભળી…. વાત સાચીછે માટે કડવીછે. પૈસાના અભાવે, કોઈક બાબતે શરૂઆતમાં ઈલાજ ના થઇ શક્યો અને પગ કપાવો પડયો…. ગુજરાતી ભાષાનાં કવિઓને માન સન્માન સાથે-સાથે નાણાકિય મદદ થાય એ બાબત પણ વિચારવા જેવી છે.

    • Bahuj anand thayche sachej, Sunya Palanpura , chandrakant Bakshi ane Palanpur………….Avta Janma Ma Palanpur Vatan Male to Maja….. Maja…….

      Regards,
      Umesh Vyas

  3. Pingback: પરિચય – શૂન્ય પાલનપુરી, Shunya Palanpuri. « અમીઝરણું…

  4. Pingback: અલ્લા બેલી –શૂન્ય પાલનપુરી « ઊર્મિનો સાગર

  5. Pingback: અમૃત ‘ઘાયલ’ « ગુજરાતી સારસ્વત પરિચય

  6. There are many billionaires Gujaratis but how many of them take care of our great scholars, creaters, writers, shayars and poets. In olden days Kings used to take care of such great personalities. Present day tycoons are no less than Kings. They should see that the great personalities never suffer due to want of money.

  7. “ફૂલ હોવાની ખુમારી મઝાની છે મિત્રો
    દિન એવા ન આવે કે પથ્થર લાગું
    વેષ પથ્થરનો લેવો મને માન્ય નથી
    શૂન્ય છું, ઠીક છું, ઇચ્છા નથી ઇશ્વર લાગું”
    જબરજસ્ત જબાન હતી, જનાબ શૂન્યભાઇ ની.
    એમણે મુળ ફારસીમાં થી ખલીલ જિબ્રાનની રુબાયતોનું ગુજરાતીમાં ભાષાંતર કરેલું. શૂન્યનો વૈભવ અનેરો હ્તો.
    “પોંક્નાં ભજીયાંની હારે, તાડીનાં ઘુંટડાં પીતો
    સોડમાં તું ગુંજતી; વાંચી ગઝલ, ગાતી ગીતો
    ઇન્દ્રાસન ઇર્ષા ન કર, છે સ્વર્ગ મારી ગોદમાં
    પાંપણ નીચે, પાલવ નીચે, છે શૂન્યની રુબાયતો!”
    શૂન્યસાહેબને સો સો સલામ!

  8. હ્રદય
    છલકાઇને મારું તમારો પ્યાર માંગે છે
    ભરેલા જામ જાણે ખુદ હવે પીનાર માંગે છે

    ન વર્તન જો ગમે મારું તો તું વ્યવહાર રહેવા દે
    જમાના કેમ તું હાથે કરી તકરાર માંગે છે

    ખરે છે રોજ તારાઓ ભલા શાને ગગનમાંથી
    મુલાયમ કોણ એવો નિત્યનો શણગાર માંગે છે

    સહારો આંસુઓનો પણ હવે ક્યાં બાકી
    રુદનના કારણો દુનિયા ખુલાસા વાર માંગે છે

    [ સાભાર - ઋજુતા શાસ્ત્રી ]

  9. Pingback: Amrut Ghayal (અમૃત ‘ઘાયલ’) - Poet Introduction (કવિ પરિચય)

  10. udaasiyaan jo naa laate toh hum kyaa karte..??? ;
    naa jasn-e-shola manaate toh hum kyaa karte.???;
    andhera maang ne aaya thaa roshni ki bheekh,,,,,,
    hum apnaa ghar naa jalate toh kya karate,,,,,!!

  11. Janab sunya Palanpuri Sahib ni aik gujarati ma ghazal manay ghanij pasand aavi hati ainu translation me urdu me kari che ahi raju karuchun.Manay aasha che dosto ne pasand aavshay. it is a compliment to one of the great Gujarati Poet. May Allah bless his soul Ameen

    Pagal hy zamana phoolon ka dunya hy diwani phoolon ki
    Gulshan se keh do khair nahin,aayi hy jawani phoolon ki

    Hoosan ki chahat ke parday me hoosan ki loot chalti hy
    Phool to gharib kiya kertay dushman hy jawani phoolon ki

    Wajeeb to hoga ke kharon ko ooski tu na lena khabar?
    Chak huva daman tab mainay, chaidi jawani phoolon ki

    Gulshan ko loota dainay ka ilzam hy kis ke joban per
    kanton ki adalat ho baithi phir kiya lena zubani phoolon ki

    Jhrhti khushbu phaili hy, paheli sahar ki gulshan me
    Mushtaq hy kis ke deed ki ye rauti jawani phoolon ki

    Do pal jeevan ki rangat hy do pal chaman ki ronaq hy
    Hasil hy anjam kalyon ko ye sabq kahani phoolon ki

    Tau Shun’y shayr ko kiya janay voh kaisay roop ka pagal hy
    Rakhta hy dil per ker ke naqsh rangeen nishani phoolon ki

    Dekhi hy Samad ne is ghazal me kiya namkin jawani phoolon ki
    Kiya khub ghazal aap kehtay hain her shair me rawani phoolon

  12. Pingback: અમૃત ઘાયલ – પરિચય | લોક સાહિત્ય

  13. Pingback: અનુક્રમણિકા – શ, સ | ગુજરાતી પ્રતિભા પરિચય

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s