ગુજરાતી સારસ્વત પરિચય

August 30, 2006

રઘુવીર ચૌધરી

raghuvir_chaudhari_1.jpg“સાથે સાથે આવ્યા જેની સંગ,

એ પંથ અમને અહીં મૂકીને આગળ ચાલ્યો.”

# રચના – 1

# રચના – 2

___________________________

જન્મ

5, ડીસે મ્બર – 1938 – બાપુપુરા (જિ. મહેસાણા)

કુટુંબ

પિતા- દલસિંહ

અભ્યાસ

એમ.એ. ; પી.એચ.ડી.

વ્યવસાય

અધ્યાપન, વિવેચન, સંપાદન

જીવન ઝરમર

નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યલેખક, વિવેચક, સંપાદક ; ગુજરાતી સાહિત્ય પરિષદને જીવન્ત બનાવનાર; એક રઘુવીરમાં અનેક રઘુવીર છે.

મૂખ્ય કૃતિઓ

નવલકથા- અમૃતા, પરસ્પર, શ્યામ સુહાગી , ઇચ્છાવર, રૂદ્રમહાલય ; નવલિકા -આકસ્મિક સ્પર્શ, ગેરસમજ; કવિતા- તમસા , વહેતાં વૃક્ષ પવનમાં, ઉપરવાસયત્રી ; નાટક – અશોકવન, ઝુલતા મિનારા, સિકંદર સાની, નજીક; એકાંકી- ડિમલાઇટ , ત્રીજો પુરુષ ; વિવેચન – અદ્યતન કવિતા, વાર્તાવિશેષ, દર્શકના દેશમાં, જયંતિ દલાલ, મુક્તાનંદની અક્ષર આરાધના; રેખાચિત્રો – સહરાની ભવ્યતા; પ્રવાસ વર્ણન- બારીમાંથી બ્રિટન; ધર્મચિંતન- વચનામૃત અને કથામૃત; સંપાદન – સ્વામિનારાયણ સંતસાહિત્ય, નરસિંહ મહેતા: આસ્વાદ અને સ્વાધ્યાય, શિવકુમાર જોષી: વ્યક્તિત્વ અને વાડમય

સન્માન

કુમારચંદ્રક ; ઉમાસ્નેહરશ્મિ પારિતોષિક; સાહિત્ય અકાદમી દિલ્હી નો પુરસ્કાર ; રણજિતરામ સુવર્ણ ચંદ્રક ;

5 Comments »

  1. [...] # રઘુવીર ચૌધરી [...]

    Pingback by અનુક્રમણિકા - ર « ગુજરાતી સારસ્વત પરિચય — December 4, 2006 @ 4:51 pm | Reply

  2. [...] જીવનઝાંખી [...]

    Pingback by 5 - ફેબ્રુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર — February 5, 2007 @ 1:10 am | Reply

  3. [...] રઘુવીર ચૌધરી અને ભોળાભાઇ પટેલ ખાસ મિત્રો [...]

    Pingback by ચન્દ્રકાન્ત શેઠ « ગુજરાતી સારસ્વત પરિચય — May 10, 2007 @ 10:30 pm | Reply

  4. [...] જીવનઝાંખી [...]

    Pingback by 5 - ફેબ્રુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર — February 5, 2008 @ 2:26 am | Reply

  5. uparveashkathatrayi- e navelkatha chhe.tene navelkathana vibhagama mukavea prayetna karsho.
    aabhar.

    Comment by haresh — July 24, 2008 @ 12:32 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.