ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Monthly Archives: જુલાઇ 2006

રમણલાલ દેસાઈ


ramanlal_desai.jpgઆકાશમાં ઉડતું કિલ્લોલ કરતું પક્ષી એકાએક
આજ્ઞાધારી વિમાન બની ગયું!

 – પારકી મા

__________________________ Read more of this post

દુલા કાગ, Dula Kag


dula_kaag“આવકારો મીઠો આપજે”

___

“પગ મુને ધોવા દ્યો રઘુરાય”

___

‘વેબ ગુર્જરી’ પર એક સરસ વિવેચન લેખ

રચના ઃ ૧ ઃ ૨ ઃ ૩ ઃ  ઃ
_______________________

Read more of this post

ખબરદાર

સ્નેહરશ્મિ, Snehrashmi


સૂકેલી ડાળે
પોપટ બેઠો : પાન
ચોગમ લીલાં.

 

 

 

___

રચનાઓ  ઃ ૧ ઃ ૨ ઃ ૩ ઃ ૪ ઃ

________________________

Read more of this post

બોટાદકર, Botadkar

રમેશ પારેખ, Ramesh Parekh


રચનાઓ

 –  ૧ – ;     – ૨ –   ;   – ૩ –   ;     – ૪

_________________________________________________________________________

227cd8ff03d273c32bbf8a75a872619f

ઉપનામ

  • છ અક્ષરનું નામ

જન્મ

  • ૨૭, નવેમ્બર – ૧૯૪૦,  અમરેલી

અવસાન

  • ૧૭, મે – ૨૦૦૬, રાજકોટ

કુટુમ્બ 

  • માતા  – નર્મદા,  પિતા –  મોહનલાલ, ભાઇ   –   કાંતિભાઇ
  • પત્ની –   રસીલા ; સંતાનો   –    નીરજ, નેહા

અભ્યાસ

  • ૧૯૫૮ –  મેટ્રીક

વ્યવસાય

  • ૧૯૬૦  પછી – અમરેલી જિલ્લા પંચાયતમાં

rp_fb

આ ચિત્ર પર ક્લિક કરો

ઘણા બધા વિડિયો અહીં ..

પ્રદાન

  • અનેક પ્રકારની છાંદસ, અછાંદસ કવિતા, ગીત, ગઝલ, સોનેટ, બાલ કવિતાઓ, બાલ કથાઓ, ચિંતનાત્મક લેખો, સંપાદન, વાર્તાસંગ્રહ, નાટક, સોનલ કાવ્યો, આલા ખાચર કાવ્યો, મીરાં કાવ્યો સહિત અનેક પ્રકારના કાવ્ય પ્રકારોમાં ખેડાણ.
  • લોકગીતો-ભજનોને આત્મસાત કરીને તેનું અદ્યતન સંવેદતાની અભિવ્યક્તિમાં આગવું રૂપાંતર સાધીને તેમણે કવિતામાં પોતીકો અવાજ ઉભો કર્યો છે.

મૂખ્ય કૃતિઓ

  • કવિતા ક્યાં, ખડિંગ, ત્વ, સનનન, ખમ્મા આલાબાપુને, મીરાં સામે પાર,
    વિતાન સુદ બીજ, લે તિમિરા, સૂર્ય, છાતીમાં બારસાખ, ચશ્માનાં કાચ પર, સ્વગત પર્વ,
  • સમગ્ર કવિતા છ અક્ષરનું નામ
  • વાર્તા સંગ્રહ સ્તનપૂર્વક
  • નાટકો– સગપણ એક ઉખાણું, સુરજને પડછાયો હોય,બાળકાવ્યો – હાઉંચ, ચી બાળવાર્તાઓ – દે તાલ્લી, હફરક લફરક

જીવન   ઝરમર

  • શરુઆતના જીવનમાં સંગીત, ચિત્રકળા અને જ્યોતિષમાં ઊંડો રસ.
  • ૧૯૫૯ –  વાર્તા લેખનથી શરૂઆત -પહેલી વાર્તા પ્રેતની દુનિયા ચાંદની માસિકમાં છપાઇ
  • સૌથી પહેલી કવિતા ચશ્માનાં કાચ પરરે મઠના કૃતિ સામાયિકમાં છપાઇ,
  • અનિલ જોશી કવિતા માટે ગુરૂ અને પરમ મિત્ર,
  • સોનલ તેમની કાલ્પનિક કાવ્ય મૂર્તિ
  • ૧૯૯૩ – અમરેલીમાં તેમના કાવ્ય સંગ્રહ છ અક્ષરનું નામ ની તેમની હાજરીમાં સન્માન યાત્રા રૂપે
  • એક માત્ર ગુજરાતી કવિ જેમનું જાહેર જનતાએ સન્માન કર્યું હોય,
  • તેમની અનેક રચનાઓ લય-બધ્ધ થયેલી છે.

સન્માન

  • ૧૯૮૨ – નર્મદ સુવર્ણ ચંદ્રક
  • ૧૯૮૬ – રણજિતરામ  સુવર્ણ ચંદ્રક
  • ૧૯૯૪ – દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર
  • ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક
  • કલાગૌરવ સુવર્ણચંદ્રક
  • ગુજ. રાજ્ય ફિલ્મ એવોર્ડ, ક્રિટીક્સ એવોર્ડ
  • અન્ય ઢગલોક પુરસ્કારો.

સાભાર

  • ગુર્જર સાહિત્ય ભવન અમૃતપર્વ યોજના, ગુજરાત ટાઇમ્સ, ડો. વિવેક

વિનોદ જોશી , Vinod Joshi


vinod-joshiકચકડાની  ચૂડી રે!
મારું કૂણું માખણ કાંડું
રે! સહિયર, શું કરીએ?

# રચનાઓ : 1 : 2 : 3 :

પરિચય

____________________________ Read more of this post

બાલાશંકર કંથારીયા


balashankar-kanthariyaa.jpg“ #  ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.

ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણે લેજે .

– # જિગરનો યાર

# વેબ ગુર્જરી પર  એક સરસ લેખ 

_____________________________ Read more of this post

મણિલાલ દ્વિવેદી


manilal-nabhubhai.jpgકંઇ લાખો નીરાશામાં, અમર આશા છુપાઇ છે.

ખફા ખંજર સનમનામાં , રહમ ઊંડી લપાઇ છે.

– આત્મનિમજ્જન

______________________________ Read more of this post

ઘનશ્યામ દેસાઈ


જન્મ                    તારીખ જૂન 4, 1934
જન્મ સ્થળ            દેવગઢ બારિયા- જિ. પંચમહાલ Read more of this post